કોઈ છોકરી જો બ્યુટીફૂલ કહેવાથી
કોઈ છોકરી જો
બ્યુટીફૂલ કહેવાથી
રીપ્લાઈ ન આપતી હોય,
તો એકવાર આંટી કહીને
ટ્રાય કરજો !!
😂😂😂😂😂
koi chhokari jo
beautiful kahevathi
riplai na apati hoy,
to ekavar anti kahine
tray karajo !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago