
કહેતી હતી કોલેજ છોડયા પછી
કહેતી હતી કોલેજ છોડયા
પછી ફેશન ડિઝાઈનર બનીશ,
અત્યારે એની સોસાઈટીમાં
40 રૂપિયામાં બ્લાઉઝ સીવે છે !!
😂😂😂😂😂😂
kaheti hati kolej chhoday
pachi feshan dizainar banish,
atyare eni sosaitim
40 rupiyam blaujh sive chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગર્લફ્રેન્ડ તો બહુ દૂરની વાત
ગર્લફ્રેન્ડ તો
બહુ દૂરની વાત છે,
મારે તો એકેય બેસ્ટી
પણ નથી !!
😂😂😂😂😂😂
garlaphrend to
bahu durani vat chhe,
mare to ekey besti
pan nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા હું કોઈના બાપથી પણ
પહેલા હું કોઈના
બાપથી પણ નહોતો બીતો,
પણ જ્યારથી હોન્ડાવાળાએ
એકટીવા શરુ કર્યું છે ને ત્યારથી
બહુ બીક લાગે છે મને !!
😂😂😂😂😂😂
pahel hu koina
bapathi pan nahoto bito,
pan jyarathi hondavalae
ekativa sharu karyu chhe ne tyarathi
bahu bik lage chhe mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક તો જીવન હતું થોડું,
એક તો
જીવન હતું થોડું,
એમાય તમે આવવામાં
કર્યું મોડું !!
😂😂😂😂😂😂😂
ek to
jivan hatu thodu,
emay tame avavama
karyu modu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોના વિચારો જોઈ એમને
અમુક લોકોના વિચારો
જોઈ એમને કેહવાનું મન થાય કે,
તમે ખુદ ભાડ માં જશો કે તમને
ડ્રોપ કરી દઉં !!
😂😂😂😂😂😂😂
amuk lokona vicharo
joi emane kehavanu man thay ke,
tame khud bhad ma jasho ke tamane
drop kari dau !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગી રહી તો દોસ્તી નિભાવી
જિંદગી રહી તો
દોસ્તી નિભાવી લઈશ દોસ્ત,
ના નિભાવી શકું તો સમજી
જજે કે લગ્ન થઇ ગયા !!
😝😝😝😝😝😝
jindagi rahi to
dosti nibhavi laish dost,
na nibhavi shaku to samaji
jaje ke lagn thai gaya !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
હવે પછીની પરીક્ષા આબુમાં રાખવી,
હવે પછીની
પરીક્ષા આબુમાં રાખવી,
જેથી કરીને રદ થાય તો
પણ અફસોસ ના થાય !!
😝😝😝😝😝😝
have pachini
pariksha abuma rakhavi,
jethi karine rad thay to
pan afasos na thay !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
જ્યારે વાત ચોકલેટની હોય, ત્યારે
જ્યારે વાત
ચોકલેટની હોય,
ત્યારે કોઈ સગા સંબંધી
નથી જોતી હું !!
😂😂😂😂😂😂
jyare vat
chokaletani hoy,
tyare koi sag sambandhi
nathi joti hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગીમાં એક વાત યાદ રાખજો,
જિંદગીમાં એક
વાત યાદ રાખજો,
આંસુ લુછવા તો
ઘણા આવશે પણ
નાક લુછવા કોઈ નહીં
આવે !!
😝😝😝😝😝😝
jindagi ma ek
vaaty yaad rakhjo,
aansu luchva to
ghana aavshe pan
naak luchava koi nahia
aave!!
Gujarati Jokes
2 years ago
આખી દુનિયામાં કોઈ એવો છોકરો
આખી દુનિયામાં
કોઈ એવો છોકરો નહીં હોય,
જે ખાલી એક જ છોકરીને
મેસેજ કરતો હશે !!
😂😂😂😂😂😂
akhi duniyama
koi evo chhokaro nahi hoy,
je khali ek j chhokarine
mesej karato hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago