
મિત્ર હંમેશા કાળીયા બનાવો, કેમ
મિત્ર હંમેશા કાળીયા બનાવો,
કેમ કે એ પોતાનો રંગ નહીં બદલે !!
😂😂😂😂😂
mitr hammesha kaliya banavo,
kem ke e potano rang nahi badale !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નાનપણથી એક વાત નથી સમજાતી
નાનપણથી એક
વાત નથી સમજાતી મને,
થીએટરમાં કઈ બાજુનો હાથો
આપણો હોય છે !!
😂😂😂😂😂
nanapanathi ek
vat nathi samajati mane,
thietarama kai bajuno hatho
apano hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અણવર ભલે બાજુમાં બેઠો હોય,
અણવર ભલે
બાજુમાં બેઠો હોય,
પણ એનું ધ્યાન તો વરરાજાની
સાળીઓમાં જ હોય છે !!
😂😂😂😂😂😂😂
anavar bhale
bajuma betho hoy,
pan enu dhyan to vararajani
salioma j hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમિકાને પત્નીની બધી વાત કરો
પ્રેમિકાને પત્નીની
બધી વાત કરો છો ને,
એકવાર પત્નીને પ્રેમિકાની
વાત કરી જુઓ ને !!
😂😂😂😂😂😂😂
premikane patnini
badhi vat karo chho ne,
ekavar patnine premikani
vat kari juo ne !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું ખાઈ ખાઈને જાડિયો થઇ
તું ખાઈ ખાઈને
જાડિયો થઇ જા,
એટલે કોઈ ચુડેલ તારી
સામે ના જોવે !!
😂😂😂😂😂😂
tu khai khaine
jadiyo thai ja,
etale koi chhudel tari
same na jove !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક સમય એવો પણ આવે
એક સમય એવો પણ આવે છે,
જયારે આપણો Crush પણ આપણને
સાવ બકવાસ લાગવા લાગે છે !!
😂😂😂😂😂😂
ek samay evo pan ave chhe,
jayare apano crush pan apanane
sav bakavas lagava lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
INSTA પર બધાની POSTS જોતા
INSTA પર બધાની
POSTS જોતા એવું લાગે છે,
કે પ્રેમ જ સૌથી ગંભીર બાબત છે !!
😂😂😂😂😂😂
insta par badhani
posts jota evu lage chhe,
ke prem j sauthi gambhir babat chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને લાગે છે કે હું
મને લાગે છે કે
હું બદલાઈ ગયો છું,
આજકાલ મારું ધ્યાન
છોકરીઓ કરતા ભાભીઓ
પર વધુ પડે છે !!
😂😂😂😂😂😂
mane lage chhe ke
hu badalai gayo chhu,
ajakal maru dhyan
chhokario karat bhabhio
par vadhu pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
થપ્પડથી ડર નથી લાગતો સાહેબ,
થપ્પડથી ડર
નથી લાગતો સાહેબ,
ટોન્ટ મારવાવાળા
મિત્રોથી લાગે છે !!
😂😂😂😂😂😂
thappadathi dar
nathi lagato saheb,
tont maravavala
mitrothi lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સપનાઓને કહી દો રાતે ના
સપનાઓને કહી
દો રાતે ના આવ્યા કરે,
અમે હવે બપોરે સુઇએ
છીએ !!
😂😂😂😂😂😂
sapanaone kahi
do rate na avya kare,
ame have bapore suie
chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago