
કન્યાને સુકન્યા કહો તો મને
કન્યાને સુકન્યા
કહો તો મને કોઈ વાંધો નથી,
પણ ખબરદાર જો વરને
કોઈએ સુવર કીધું તો !!
😂😂😂😂😂😂
kanyane sukanya
kaho to mane koi vandho nathi,
pan khabaradar jo varane
koie suvar kidhu to !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
I Love You કરતા અસરકારક
I Love You
કરતા અસરકારક વાક્ય
ચા બની ગઈ છે !!
😂😂😂😂😂😂
i love you
karata asarakarak vaky
cha bani gai chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરાઓ એમના ફ્રેન્ડને કહે બાપ
છોકરાઓ
એમના ફ્રેન્ડને કહે બાપ છું હું તારો,
એમ છોકરી એની બહેનપણીઓને
શું કહેતી હશે !!
😂😂😂😂😂😂
chhokarao
emana phrendane kahe bap chhu hu taro,
em chhokari eni bahenapanione
shun kaheti hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નાના બાળકોને પોગો અને મોટાને
નાના બાળકોને
પોગો અને મોટાને ઈગો,
જીવનમાં ક્યારેય આગળ
વધવા નથી દેતો !!
😂😂😂😂😂😂
nana balakone
pogo ane motane igo,
jivanama kyarey agal
vadhava nathi deto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એકલો છું અને રહીશ, કેમ
એકલો
છું અને રહીશ,
કેમ કે તમને લોકોને
ક્યાં ચિંતા છે મારી !!
😂😂😂😂😂
ekalo
chhu ane rahish,
kem ke tamane lokone
kya chinta chhe mari !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને લાગે છે કે એને
મને લાગે છે કે
એને મારા થી મહોબ્બત છે,
કીધું તો ખરી એવું
મને લાગે છે !!
😜😜😜😜😜😜😜
mane lage chhe ke
ene mara thi mahobbat chhe,
kidhu to khari evu
mane lage chhe !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
દરેક માણસની અંદર એક રાક્ષસ
દરેક માણસની અંદર
એક રાક્ષસ છુપાયેલો હોય છે,
અને એ રાક્ષસ તેના આધાર કાર્ડમાં
જોવા મળે છે !!
😜😜😜😜😜
darek manasani andar
ek rakshas chhupayelo hoy chhe,
ane e rakshas tena adhar kardama
jova male chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
સુંદર છોકરીઓ ક્યારેય ઘમંડ નથી
સુંદર છોકરીઓ
ક્યારેય ઘમંડ નથી કરતી,
અને અમુક ચુડેલો ઘમંડ
કરતા થાકતી જ નથી !!
sundar chhokario
kyarey ghamand nathi karati,
ane amuk chhudelo ghamand
karata thakati j nathi !!
Gujarati Jokes
2 years ago
કેટલો સંસ્કારીક કળિયુગ આવી ગયો
કેટલો સંસ્કારીક
કળિયુગ આવી ગયો છે,
યુવતીની વિદાઈ વખતે માતા-પિતા
કરતા શેરીના છોકરા વધુ રડે છે.
ketalo sanskarik
kaliyug avi gayo chhe,
yuvatini vidai vakhate mata-pita
karata sherin chhokaar vadhu rade chhe.
Gujarati Jokes
2 years ago
ખબર નહીં ભવિષ્યમાં સોશિયલ મીડિયામાં,
ખબર નહીં
ભવિષ્યમાં સોશિયલ મીડિયામાં,
આપણા છોકરાઓ આપણને બ્લોક
કરશે કે આપણે એને !!
😂😂😂😂😂😂😂
khabar nahi
bhavishyama soshiyal midiyama,
apana chhokarao apanane blok
karashe ke apane ene !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago