
ગેલેરીમાંથી સ્ક્રીનશોટ ડીલીટ કરવા બહુ
ગેલેરીમાંથી સ્ક્રીનશોટ
ડીલીટ કરવા બહુ અઘરા છે,
એમ થાય છે કે ડીલીટ કરી
દીધા પછી જરૂર પડશે તો ?
😂😂😂😂😂😂😂
gelerimanthi skrinashot
dilit karava bahu aghara chhe,
em thay chhe ke dilit kari
didha pachi jarur padashe to?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બે ભાઈબંધો જ સાચા કહેવાય,
બે ભાઈબંધો
જ સાચા કહેવાય,
ક્લાસવાળા અને
ગ્લાસવાળા !!
😂😂😂😂😂😂
be bhaibandho
j sacha kahevay,
klasavala ane
glasavala !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રોમાન્ટિક સ્ટેટસ અપલોડ કરવાની જગ્યાએ,
રોમાન્ટિક સ્ટેટસ
અપલોડ કરવાની જગ્યાએ,
જેના માટે અપલોડ કરો છો
એને સેન્ડ કરી દો બીજા લોકો
બળવાથી બચી જશે !!
😂😂😂😂😂😂
romantik stetas
apalod karavani jagyae,
jena mate apalod karo chho
ene send kari do bija loko
balavathi bachi jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
21 દિવસમાં કોરોના કેટલો ખતમ
21 દિવસમાં
કોરોના કેટલો ખતમ થશે
એ તો ખબર નથી પણ પેટ
100% ડબલ થઇ જશે !!
😂😂😂😂😂😂
21 divasama
corona ketalo khatam thashe
e to khabar nathi pan pet
100% double thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જરૂરી નથી કે છોકરીઓને ખાલી
જરૂરી નથી કે છોકરીઓને
ખાલી છોકરાઓ જ લાઈન મારે,
અમુકવાર હરામી અંકલ પણ
લાઈન મારતા હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi ke chhokarione
khali chhokarao j lain mare,
amukavar harami ankal pan
lain marata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો પહેલા પોતાના પણું
અમુક લોકો
પહેલા પોતાના પણું જતાવે,
અને પછી હરામી પણું !!
😂😂😂😂😂😂
amuk loko
pahela potana panu jatave,
ane pachi harami panu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી કુંડલી જ એવી છે,
મારી કુંડલી જ એવી છે,
કે કર્મ ગમે એવું કરું પણ
કાંડ જ થઇ જાય છે !!
😂😂😂😂😂
mari kundali j evi chhe,
ke karm game evu karu pan
kand j thai jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ એ લોકો પણ એટીટ્યુડ
આજકાલ એ લોકો
પણ એટીટ્યુડ બતાવી રહ્યા છે,
જે લોકો નાનપણમાં હેલિકોપ્ટર
જોઇને. પણ ટાટા કરતા હતા !!
😂😂😂😂😂😂
ajakal e loko
pan etityud batavi rahyachhe,
je loko nanapanama helikoptar
joine. pan tata karat hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિવસનું 1.5 GB નેટ
દિવસનું 1.5 GB નેટ
પૂરું કર્યા પછી જે ઊંઘ આવે,
એવી ઊંઘ તો ગર્લફ્રેન્ડ સાથે વાત
કર્યા પછી પણ ના આવે !!
😂😂😂😂😂😂
divasanu 1.5 gb net
puru karya pachi je ungh ave,
evi ungh to garlaphrend sathe vat
karya pachi pan na ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ફિલ્ડીંગ ભરવામાં થોડું ધ્યાન રાખજો,
ફિલ્ડીંગ
ભરવામાં થોડું ધ્યાન રાખજો,
કેચ છૂટી જશે તો બીજું કોઈ
તરત પકડી લેશે !!
😂😂😂😂😂😂
filding
bharavama thodu dhyan rakhajo,
kech chuti jashe to biju koi
tarat pakadi leshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago