

કન્યાને સુકન્યા કહો તો મને
કન્યાને સુકન્યા
કહો તો મને કોઈ વાંધો નથી,
પણ ખબરદાર જો વરને
કોઈએ સુવર કીધું તો !!
😂😂😂😂😂😂
kanyane sukanya
kaho to mane koi vandho nathi,
pan khabaradar jo varane
koie suvar kidhu to !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago