
હું ભલે ભોળી દેખાઉ છું
હું ભલે ભોળી
દેખાઉ છું પણ યાદ રાખજો,
પણ મારી જોડે બધા સ્ક્રીનશોટ
પડ્યા છે !!
😂😂😂😂😂😂
hu bhale bholi
dekhau chhu pan yad rakhajo,
pan mari jode badha skrinashot
padya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દુનિયાનું સૌથી અઘરું કામ, એવી
દુનિયાનું
સૌથી અઘરું કામ,
એવી છોકરી ગોતવી જેનો
કોઈ BF ના હોય !!
😂😂😂😂😂
duniyanu
sauthi agharu kam,
evi chhokari gotavi jeno
koi bf na hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઘરવાળીના હાથમાં મોબાઈલ આવે એના
ઘરવાળીના હાથમાં
મોબાઈલ આવે એના
કરતા નાના છોકરાના
હાથમાં આવે એ વધારે સારું,
વધી વધીને મોબાઈલની સ્ક્રીન
તૂટે પણ હાડકા તો સાજા રહે !!
gharavalina hathama
mobail ave ena
karaat nana chhokarana
hathama ave e vadhare saru,
vadhi vadhine mobailani skrin
tute pan hadaka to saja rahe !!
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં એકબીજા માટે જાન દઈ
પ્રેમમાં એકબીજા
માટે જાન દઈ દેવા કરતા,
એકબીજાની જાનમાં જઈને પેટ
ભરીને ખાઈ લેવું સારું !!
😂😂😂😂😂😂😂
premama ekabij
mate jan dai deva karata,
ekabijani janama jaine pet
bharine khai levu saru !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકોએ સોનામાં રોકાણ કર્યું
જે લોકોએ
સોનામાં રોકાણ કર્યું હશે
એને કોરોના થવાની શક્યતા ઓછી છે,
કેમ કે હાલના ભાવ ઇમ્યુનિટી
વધારી દે એવા છે !!
😂😂😂😂😂😂
je lokoe
sonama rokan karyu hashe
ene korona thavani shakyat ochi chhe,
kem ke halana bhav imyuniti
vadhari de ev chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગ્રુપ સ્ટડીમાં ખાલી ગ્રુપ હોય
ગ્રુપ સ્ટડીમાં
ખાલી ગ્રુપ હોય છે,
સ્ટડી ક્યારેય
નથી હોતી !!
😂😂😂😂😂😂
grup stadima
khali grup hoy chhe,
stadi kyarey
nathi hoti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ ખુદ તમને મેસેજ કરશે,
એ ખુદ
તમને મેસેજ કરશે,
તમે એની DP માં
Ha Ha Ha કોમેન્ટ
કરી તો જુઓ !!
😂😂😂😂😂😂
e khud
tamane mesej karashe,
tame eni dp m
ha ha ha koment
kari to juo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં હું કેવી રીતે
ખબર નહીં
હું કેવી રીતે પ્રેમ કરીશ,
મને તો રોમાન્ટિક વાતો પર
પણ હસવું આવે છે !!
😂😂😂😂😂😂
khabar nahi
hu kevi rite prem karish,
mane to romantik vato par
pan hasavu ave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓને પૂછીએ એટલે ના પાડવાનો
છોકરીઓને પૂછીએ
એટલે ના પાડવાનો ઢોંગ કરે,
બાકી કોઈક ફલર્ટ કરે એ
એને ગમતું જ હોય !!
😂😂😂😂😂😂
chhokarione puchie
etale na padavano dhong kare,
baki koik falart kare e
ene gamatu j hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું ગમે એટલું ખાઈ લઉં,
હું ગમે
એટલું ખાઈ લઉં,
પણ જાડી જ
નથી થતી !!
😂😂😂😂😂
hu game
etalu khai lau,
pan jadi j
nathi thati !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago