
આજ સુધી પ્રિયાના એટલા ફોટા
આજ સુધી પ્રિયાના
એટલા ફોટા નથી જોયા,
જેટલા અનુષ્કાના
જોવા મળે છે !!
😂😂😂😂😂😂
aj sudhi priyana
etala phota nathi joya,
jetal anushkana
jova male chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કદાચ ન્યુટનના માથે સફરજનના બદલે
કદાચ ન્યુટનના માથે
સફરજનના બદલે દિલ પડ્યું હોત,
તો આજે ફીજીક્સની ચોપડીમાં
પ્રેમનું પણ એક પ્રકરણ હોત !!
😂😂😂😂😂😂
kadach nyutanana mathe
safarajanana badale dil padyu hot,
to aje phijiksani chopadim
premanu pan ek prakaran hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે દિલવાલે જોયું તો રડવું
આજે દિલવાલે
જોયું તો રડવું આવી ગયું,
સાલું ખરેખર પ્રેમમાં માણસ
ગાંડો થઇ જાય છે !!
😂😂😂😂😂😂
aje dilavale
joyu to radavu avi gayu,
salu kharekhar prema ma manas
gando thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો સૌથી
છોકરીઓ દ્વારા ઉપયોગમાં
લેવાતો સૌથી સામાન્ય ડાયલોગ,
તને મારાથી પણ વધારે સારી
છોકરી મળી જશે !!
😂😂😂😂😂
chhokario dvara upayogama
levato sauthi samany dayalog,
tane marathi pan vadhare sari
chhokari mali jashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભૂલ એક માત્ર એવી વસ્તુ
ભૂલ એક માત્ર
એવી વસ્તુ છે,
જે ગર્લફ્રેંડથી ક્યારેય
ના થાય !!
😡😝😂😡😂😝
bhul ek matr
evi vastu chhe,
je garlaphrendathi kyarey
na thay !!
😡😝😂😡😂😝
Gujarati Jokes
3 years ago
આ તો તારો પ્રેમ છે
આ તો તારો પ્રેમ છે એટલે
I LOVE YOU બોલતા આવડ્યું,
બાકી અમને તો ABCD માં
પણ માર પડતો.
a to taro prem chhe etale
i love you bolata avadyu,
baki amane to abcd ma
pan mar padato.
Gujarati Jokes
3 years ago
આપણે ઉંમરના એ તબક્કામાં પહોંચી
આપણે ઉંમરના એ
તબક્કામાં પહોંચી ગયા છીએ,
જ્યાં આપણને છોકરી પણ ગમે છે
અને એની માં પણ !!
😂😂😂😂😂😂
apane ummara na e
tabakkama pahonchi gaya chie,
jya apanane chhokari pan game chhe
ane eni ma pan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તું મને ભાઈ કહીશ,
જો તું મને ભાઈ કહીશ,
તો હું તને માસી કહીશ !!
😂😂😂😂😂😂
jo tu mane bhai kahish,
to hu tane masi kahish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ કેવી હોય ખબર છે ?
છોકરીઓ કેવી હોય ખબર છે ?
એ રડતા રડતા પણ અરીસામાં જોશે
કે એ ક્યુટ લાગે છે કે નહીં !!
😂😂😂😂😂😂
chhokario kevi hoy khabar chhe?
e radat radata pan arisama joshe
ke e kyut lage chhe ke nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ Good Night નો ઉપયોગ,
આજકાલ Good Night નો ઉપયોગ,
ઊંઘ માટે નહીં પીછો છોડાવવા
માટે થાય છે !!
😂😂😂😂😂😂
ajakal good night no upayog,
ungh mate nahi pichho chhodavava
mate thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago