
આજકાલની આ છોકરીઓ પણ ગજબ
આજકાલની આ
છોકરીઓ પણ ગજબ કરે છે,
એકથી નહીં હજારોથી
પ્રેમ કરે છે !!
😂😂😂😂😂
ajakalani aa
chhokario pan gajab kare chhe,
ekathi nahi hajarothi
prem kare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલ પણ LUDO ગેમ જેવું
દિલ પણ LUDO
ગેમ જેવું થઇ ગયું છે,
4 લોકો આવીને પત્તર
ઠોકીને જતા રહે છે !!
dil pan ludo
game jevu thai gayu chhe,
4 loko avine pattar
thokine jata rahe chhe !!
Gujarati Jokes
3 years ago
સાતમ આઠમ આવે છે એટલે
સાતમ આઠમ
આવે છે એટલે એક સલાહ,
શનિવારે રમવું નહીં ને
રમવું તો પકડાવું નહીં,
કારણ કે પછી જામીન
સોમવારે મળશે !!
😂😂😂😂😂😂
satm atham
aaveche aelle aek salah,
sanivare ramvu nahi,
karn ke pachi jamin
somvare malshe!!
Gujarati Jokes
3 years ago
છોકરીઓ પહેલા રોડ ક્રોસ કરી
છોકરીઓ
પહેલા રોડ ક્રોસ કરી લેશે,
પછી બંને બાજુ જોવે કે
કોઈ આવતુ તો નથી !!
😂😂😂😂😂😂
chhokario
pahela rod kros kari leshe,
pachi banne baju jove ke
koi avatu to nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પત્ની Mute હોય ત્યારે Cute
પત્ની Mute હોય
ત્યારે Cute લાગે,
અને પતિ પૈસા આપે
ત્યારે Cute લાગે !!
😂😂😂😂😂😂
patni mute hoy
tyare cute lage,
ane pati paisa ape
tyare cute lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શબ્દ પકડી પાડે એ સ્ત્રી,
શબ્દ પકડી પાડે એ સ્ત્રી,
અને શબ્દનો સાચો અર્થ
સમજાવતા સમજાવતા ગાંડો
થઇ જાય એ પુરુષ !!
😜😜😜😜😜😜
sabd pakadi pade e stri,
ane shabdano sacho arth
samajavata samajavata gando
thai jay e purush !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
પોલીસના બધા વિડીયો જોતા લાગે
પોલીસના બધા
વિડીયો જોતા લાગે છે,
સેનેટાઈઝર પછી આયોડેક્સ
પણ મોંઘુ થશે !!
😂😂😂😂😂😂
polisana badha
vidiyo jota lage chhe,
senetaizar pachi ayodeks
pan monghu thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક થાય છે કે મમ્મી
ક્યારેક થાય છે
કે મમ્મી સાચું જ કહે છે,
આ ફોન એ જ તો જિંદગીનું
સત્યાનાશ કરી નાખ્યું છે !!
😂😂😂😂😂😂
kyarek thay chhe
ke mammi sachhu j kahe chhe,
phon e j to jindaginu
satyanash kari nakhyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે તમે જ કહો, હું
હવે તમે જ કહો,
હું વાંચવામાં ધ્યાન દઉં
કે મમ્મીના જમાઈ જે
મેસેજ કરે છે એમાં ?
😜😜😜😜😜😜
have tame j kaho,
hu vanchavam dhyan dau
ke mammin jamai je
message kare chhe em?
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
કોઈ છોકરીને એટલા પણ મેસેજ
કોઈ છોકરીને એટલા
પણ મેસેજ ના મોકલવા,
કે એ પોતાને કરીના અને તમને
કમીના સમજવા માંડે !!
😂😂😂😂😂😂
koi chhokarine etala
pan mesej na mokalava,
ke e potane karina ane tamane
kamina amajava mande !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago