
પાતળી ગર્લફ્રેન્ડને એટલા જોરથી Hug
પાતળી ગર્લફ્રેન્ડને
એટલા જોરથી Hug ના કરવું,
કે એના અણીદાર હાડકાથી
તમારું જ મર્ડર થઇ જાય !!
😂😂😂😂😂😂
patali garlaphrendane
etala jorathi hug na karavu,
ke en anidar hadakathi
tamaru j mardar thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખાવા માટે તો બધી ડીશ
ખાવા માટે તો
બધી ડીશ હાજર છે,
પણ મહારાણીને તો મારું
માથું જ ખાવું છે !!
😂😂😂😂😂😂
khava mate to
badhi dish hajar chhe,
pan maharanine to maru
mathu j khavu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સિંગલ્યા ખાલી રોવે, અને પરણેલા
સિંગલ્યા ખાલી રોવે,
અને પરણેલા પોક મુકીને રોવે !!
😂😂😂😂😂😂
singalya khali rove,
ane paranela pok mukine rove !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે મને ઇગ્નોર કરે, એ
જે મને ઇગ્નોર કરે,
એ બધા બાથરૂમમાં
લપસીને પડે !!
😂😂😂😂😂😂
je mane ignor kare,
e badha batharumama
lapasine pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓ હંમેશા પ્રેમ વહેંચતા હોય
છોકરાઓ હંમેશા
પ્રેમ વહેંચતા હોય છે,
પછી ગર્લફ્રેન્ડ ભલે ગમે
તેની કેમ ના હોય !!
😂😂😂😂😂😂
chhokarao hammesha
prem vahenchata hoy chhe,
pachi garlaphrend bhale game
teni kem na hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અંગુઠો સાચવજો મિત્રો, પતંગ તો
અંગુઠો સાચવજો મિત્રો,
પતંગ તો બે દિવસ છે પણ
મોબાઈલ બારેમાસ છે !!
😂😂😂😂😂
angutho sachavajo mitro,
patang to be divas chhe pan
mobail baremas chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી અને ચાર્જરની હાલત એક
મારી અને ચાર્જરની
હાલત એક જેવી જ છે,
બંને આખો દિવસ ફોનમાં
જ ઘુસી રહીએ છીએ !!
😂😂😂😂😂😂
mari ane charjarani
halat ek jevi j chhe,
banne akho divas phonama
j ghusi rahie chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દોસ્ત મારો આભાર માન કે
દોસ્ત મારો આભાર
માન કે હું તને પોસ્ટમાં ટેગ કરું છું,
બાકી મને ખબર છે કે તને ઘરમાં
પણ કોઈ નથી પૂછતું !!
😂😂😂😂😂😂
dost maro abhar
man ke hu tane postama teg karu chhu,
baki mane khabar chhe ke tane gharama
pan koi nathi puchatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મન કરે છે બધાનું બ્રેકઅપ
મન કરે છે
બધાનું બ્રેકઅપ કરાવી દઉં,
અને એમની દુઃખી પોસ્ટ
પર વાહ વાહ કરું !!
😂😂😂😂😂😂
man kare chhe
badhanu brekaap karavi dau,
ane emani dukhi post
par vah vah karu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય,
દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય,
જયારે ભૂલ આપણી હોય અને
વાંક નાના ભાઈનો નીકળે !!
😂😂😂😂😂
dil gardan gardan thai jay,
jayare bhul apani hoy ane
vank nana bhaino nikale !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago