કદાચ ન્યુટનના માથે સફરજનના બદલે
કદાચ ન્યુટનના માથે
સફરજનના બદલે દિલ પડ્યું હોત,
તો આજે ફીજીક્સની ચોપડીમાં
પ્રેમનું પણ એક પ્રકરણ હોત !!
😂😂😂😂😂😂
kadach nyutanana mathe
safarajanana badale dil padyu hot,
to aje phijiksani chopadim
premanu pan ek prakaran hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago