
છોકરીઓના બેસ્ટફ્રેન્ડ થવું સહેલું નથી,
છોકરીઓના
બેસ્ટફ્રેન્ડ થવું સહેલું નથી,
એના નખ તૂટે તો પણ
બેસણું કરવું પડે !!
😂😂😂😂😂😂
chhokariona
bestaphrend thavu sahelu nathi,
ena nakh tute to pan
besanu karavu pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમમાં તો હું હમણાં પડી
પ્રેમમાં તો
હું હમણાં પડી જાઉં,
પણ વાગી જાય તો
શું કરવાનું !!
😂😂😂😂😂😂
premama to
hu hamana padi jau,
pan vagi jay to
shun karavanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેના પર આપણો બસ ના
જેના પર
આપણો બસ ના ચાલે,
એના પર ટ્રક ચલાવી
દેવાનું મન થાય છે !!
😂😂😂😂😂😂
jen par
apano bas na chale,
ena par trak chalavi
devanu man thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોલીસને જોઇને માસ્ક પહેરવું, એટલે
પોલીસને
જોઇને માસ્ક પહેરવું,
એટલે સસરાને જોઇને
લાજ કાઢવી !!
😂😂😂😂😂😂
polisane
joine mask paheravu,
etale sasara ne joine
laj kadhavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
WhatsApp પરના મેસેજ જોઇને એમ
WhatsApp પરના
મેસેજ જોઇને એમ થાય,
સાલું બધાના વિચાર આટલા
ઊંચા છે તો ડખા શેના છે !!
😂😂😂😂😂😂
whatsapp para na
mesej joine em thay,
salu badhana vichar atala
uncha chhe to dakha shena chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો છોકરીઓ પાસે અલાઉદ્દીનનો ચિરાગ
જો છોકરીઓ પાસે
અલાઉદ્દીનનો ચિરાગ હોત,
તો બધાય ચિરાગના જીન રસોડામાં
વાસણ ધોઈ રહ્યા હોત !!
😂😂😂😂😂😂
jo chhokario pase
alauddinano chirag hot,
to badhay chiragana jin rasodama
vasan dhoi rahya hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા ગુસ્સાની કોઈ પર શું
મારા ગુસ્સાની
કોઈ પર શું અસર થાય,
મને તો ગુસ્સામાં પણ હસવું
આવી જાય છે !!
😂😂😂😂😂😂
mara gussani
koi par shun asar thay,
mane to gussa ma pan hasavu
avi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જલ્દીનું કામ શેતાનનું હોય છે,
જલ્દીનું કામ શેતાનનું હોય છે,
એટલે આપણે તો સુઇએ પણ મોડા
અને સવારે ઉઠીએ પણ મોડા !!
😂😂😂😂😂😂
jaldinu kam shetananu hoy chhe,
etale apane to suie pan moda
ane savare uthie pan moda !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Girlfriend તો બધાં બનાવે જ
Girlfriend
તો બધાં બનાવે જ છે,
પણ છે કોઈ એવી છોકરી જે મારી
બહેન ની ભાભી બની શકે !!
😂😂😂😂😂😂😂
girlfriend
to badha banave j chhe,
pan chhe koi evi chhokari je mari
bahen ni bhabhi bani shake !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તું કહેતો હોય તો
જો તું કહેતો હોય
તો શ્વાસ લેવાનું બંદ કરી દઉં,
પણ પાણીપુરી તો બંદ નહીં જ
કરું હો પાગલ !!
😂😂😂😂😂😂
jo tu kaheto hoy
to shvas levanu band kari dau,
pan panipuri to band nahi j
karu ho pagal !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago