જો છોકરીઓ પાસે અલાઉદ્દીનનો ચિરાગ
જો છોકરીઓ પાસે
અલાઉદ્દીનનો ચિરાગ હોત,
તો બધાય ચિરાગના જીન રસોડામાં
વાસણ ધોઈ રહ્યા હોત !!
😂😂😂😂😂😂
jo chhokario pase
alauddinano chirag hot,
to badhay chiragana jin rasodama
vasan dhoi rahya hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago