
ઓયે તું જો આવી રીતે
ઓયે તું જો આવી
રીતે જ PUBG રમ્યા રાખીશ,
તો મને કોઈક બીજું ઉઠાવી જશે !!
😂😂😂😂😂😂
oye tu jo avi rite j
pubg ramya rakhish,
to mane koik biju uthavi jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓ એમના દોસ્તનું ખરાબ નથી
છોકરાઓ એમના દોસ્તનું
ખરાબ નથી સાંભળી શકતા,
અને છોકરીઓ એમની સહેલીનું
સારું નથી સાંભળી શકતી !!
😂😂😂😂😂😂
chhokarao emana dostanu
kharab nathi sambhali shakata,
ane chhokario emani sahelinu
saru nathi sambhali shakati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સિંગલ રહેવું એ પણ એક
સિંગલ રહેવું
એ પણ એક કળા છે,
અને હું એ કળાની પ્રોફેસર છું !!
😂😂😂😂😂😂
singal rahevu
e pan ek kala chhe,
ane hu e kalani profesar chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું મારા દિલમાં એવી રીતે
તું મારા
દિલમાં એવી રીતે છે,
જેવી રીતે કિડનીમાં પથરી !!
😂😂😂😂😂😂
tu mara
dila ma evi rite chhe,
jevi rite kidanima pathari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ધીરે ધીરે મારી જિંદગીમાં આવજે,
ધીરે ધીરે
મારી જિંદગીમાં આવજે,
અને ના ફાવે તો ઝડપથી
જતી રેજે !!
😂😂😂😂😂😂
dhire dhire
mari jindagima avaje,
ane na fave to zadapathi
jati reje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગુપ્ત ફિલ્મ જેવો છે આ
ગુપ્ત ફિલ્મ
જેવો છે આ પ્રેમ,
છેલ્લે છોકરી જ
વિલન નીકળે !!
😂😂😂😂😂😂
gupt film
jevo chhe prem,
chhelle chhokari j
vilan nikale !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાશ મને પણ કોઈ I
કાશ મને પણ કોઈ
I Love You કહીને,
એપ્રિલફૂલ બનાવી દે !!
😂😂😂😂😂
kash mane pan koi
i love you kahine,
eprilaphul banavi de !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભગવાને દીધેલું બધું જ છે,
ભગવાને
દીધેલું બધું જ છે,
બસ ક્યાં ક્યાં છે એ
ખબર નથી !!
😂😂😂😂😂😂
bhagavane
didhelu badhu j chhe,
bas kya kya chhe e
khabar nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શિયાળામાં ખુબ ઠંડા પાણીથી વાસણ
શિયાળામાં
ખુબ ઠંડા પાણીથી
વાસણ ધોતી છોકરીઓ જ,
Real Queen છે !!
😂😂😂😂😂😂
shiyalama
khub thanda panithi
vasan dhoti chhokario j,
real queen chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા વાળી કંઈ અલગ નથી
તારા વાળી
કંઈ અલગ નથી ચિરકુટ,
બસ એ તને અલગ રીતે
ચૂનો લગાવી રહી છે !!
😂😂😂😂😂😂
tara vali
kai alag nathi chirakut,
bas e tane alag rite
cuno lagavi rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago