
ન્હાતા પહેલા 10 મિનીટ બેસીને,
ન્હાતા પહેલા 10 મિનીટ બેસીને,
પાણીને ઘૂરતા રહેવાના દિવસો
આવી રહ્યા છે !!
😂😂😂😂😂😂
nhata pahela 10 minit besine,
panine ghurata rahevana divaso
avi rahya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ કામમાં એટલું દિલ નથી
કોઈ કામમાં
એટલું દિલ નથી લાગતું,
જેટલું ઇન્સ્ટાગ્રામમાં લાગે છે !!
😝😝😝😝😝😝
koi kamama
etalu dil nathi lagatu,
jetalu instagrama ma lage chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓનું નામ તુલસી હોય,
અમુક છોકરીઓનું
નામ તુલસી હોય,
અને પોતે વિમલ
ખાતી હોય !!
😂😂😂😂😂
amuk chhokarionu
nam tulasi hoy,
ane pote vimal
khati hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રોજ લાખો વૃક્ષ કપાય છે
રોજ લાખો વૃક્ષ
કપાય છે કાગળ બનાવવા માટે,
એટલે જ કહું છું કે પરીક્ષા બંધ
કરી વૃક્ષ બચાવો !!
😂😂😂😂😂😂
roj lakho vr̥ksh
kapay chhe kagal banavava mate,
etale j kahu chhu ke pariksha bandh
kari vr̥ksh bachavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક ચોપડી પણ, "100 ઉંઘની
એક ચોપડી પણ,
"100 ઉંઘની ગોળીઓની
ગરજ સારે છે" !!
ek chopadi pan,
"100 unghani golioni
garaj sare chhe" !!
Gujarati Jokes
3 years ago
જે મને ઇગ્નોર કરે, એ
જે મને ઇગ્નોર કરે,
એ બાથરૂમમાં લપટીને પડે !!
😝😝😝😝😝
je mane ignor kare,
e batharumama lapatine pade !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
કન્ફયુઝન એ નથી કે કોને
કન્ફયુઝન એ
નથી કે કોને મત આપવો,
કન્ફયુઝન એ છે કે સ્વેટર
પહેરવું કે રેઇનકોટ !!
😝😝😝😝😝
kanfayuzan e
nathi ke kone mat apavo,
kanfayuzan e chhe ke svetar
paheravu ke reinakot !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
ખબર નહીં સુંદર છોકરીઓને, છછુંદર
ખબર નહીં
સુંદર છોકરીઓને,
છછુંદર જેવા છોકરા જ કેમ
પસંદ આવે છે !!
😜😜😜😜😜
khabar nahi
sundar chhokarione,
chachhundar jeva chhokara j kem
pasand ave chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
કદાચ હું યાદ ના કરું
કદાચ હું યાદ
ના કરું તો તમે કરી લેજો,
બાકી એ યાદ ના કરે તો હું શું કામ કરું
એ શબ્દો જ સબંધો બગાડે છે !!
kadach hu yad
na karu to tame kari lejo,
baki e yad na kare to hu shun kam karu
e shabdo j sabandho bagade chhe !!
Gujarati Jokes
3 years ago
પહેલા તમેથી તું થાય છે,
પહેલા
તમેથી તું થાય છે,
પછી એ લોકો છુ થઇ જાય છે !!
pahel tame thi tu thay chhe,
pachi e loko chhu thai jay chhe !!
Gujarati Jokes
3 years ago