
ડાચું ચડાવવામાં તો એક્સપર્ટ, અને
ડાચું ચડાવવામાં તો એક્સપર્ટ,
અને ટોન્ટ મારવામાં તો પી.એચ.ડી.
કરીને બેઠા છો તમે !!
😂😂😂😂😂😂
dachhu chadavavama to eksapart,
ane tont maravama to pi.ech.di.
karine betha chho tame !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક પ્રેમ પ્રકરણના અંત નોખા
દરેક પ્રેમ
પ્રકરણના અંત નોખા હોય છે,
અમુકના નસીબમાં કંકુ ચોખા તો
કોકના નસીબમાં છુટ્ટા ધોકા હોય છે !!
😂😂😂😂😂😂😂
darek prem
prakaranana ant nokha hoy chhe,
amukana nasibama kanku chokha to
kokana nasibama chhutta dhoka hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા હસબન્ડની અડધી જિંદગી, મારા
મારા હસબન્ડની અડધી જિંદગી,
મારા ફોટા પાડવામાં જ જતી રહેશે !!
😂😂😂😂😂😂
mara hasabandani adadhi jindagi,
mara phota padavama j jati raheshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શા માટે વજન ઓછું કરવું,
શા માટે
વજન ઓછું કરવું,
જયારે લાઈફનો બેસ્ટ
પાર્ટ જ ફૂડ છે !!
😂😂😂😂😂😂😂
sha mate
vajan ochhu karavu,
jayare life no best
part j food chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ મને એ સમજાવો, કે
કોઈ મને એ સમજાવો,
કે આ બધા જ Topper
બાઘા જેવા કેમ હોય છે !!
😂😂😂😂😂
koi mane e samajavo,
ke aa badha j topper
bagha jeva kem hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્લેન ઉડાવવામાં પણ એટલી મજા
પ્લેન ઉડાવવામાં
પણ એટલી મજા ના આવે,
જેટલી ફ્રેન્ડસની મજાક
ઉડાવવામાં આવે !!
😂😂😂😂😂😂
plen udavavama
pan etali maj na ave,
jetali phrendasani majak
udavavama ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ છોકરાઓ ઘરમાં એમ પડ્યા
આજકાલ છોકરાઓ
ઘરમાં એમ પડ્યા છે,
જેમ પંચરવાળાની દુકાન
આગળ જુના ટાયર
પડ્યા હોય !!
😂😂😂😂😂😂
ajakal chhokarao
gharama em padya chhe,
jem pancharavalani
dukan agal jun tayar
padya hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્લાસની શાન ભલે પહેલી બેંચવાળા
ક્લાસની શાન
ભલે પહેલી બેંચવાળા હોય,
પણ ક્લાસની જાન તો છેલ્લી
બેંચવાળા જ હોય છે !!
😂😂😂😂😂😂😂
klasani shan
bhale paheli benchavala hoy,
pan klasani jan to chhelli
benchavala j hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમે બસ પ્રેમ કરો બ્રેકઅપની
તમે બસ પ્રેમ કરો
બ્રેકઅપની ચિંતા ના કરો,
એ તો એક-બે વર્ષમાં એની
મેળે થઇ જશે !!
😂😂😂😂😂😂
tame bas prem karo
brekaapani chinta na karo,
e to ek-be varshama eni
mele thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ લોકોને પ્રેમ ત્યારે યાદ
આજકાલ લોકોને પ્રેમ
ત્યારે યાદ આવે છે,
જયારે એ સાવ નવરા
બેઠા હોય છે !!
😂😂😂😂😂😂
ajakal lokone prem
tyare yad ave chhe,
jayare e sav navara
betha hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago