
ભગવાને બે ચાંદ બનાવ્યા છે,
ભગવાને બે ચાંદ બનાવ્યા છે,
એક આકાશમાં અને
એક જમીન પર હું !!
😂😂😂😂😂😂
bhagavane be chand banavya chhe,
ek akashama ane
ek jamin par hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દોસ્ત તો ઘણા છે, પણ
દોસ્ત તો ઘણા છે,
પણ તારા જેવી નૌટંકી
બીજું કોઈ નથી !!
😂😂😂😂😂
dost to ghana chhe,
pan tara jevi nautanki
biju koi nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દોસ્તીનો પહેલો અને છેલ્લો નિયમ,
દોસ્તીનો
પહેલો અને છેલ્લો નિયમ,
ઈજ્જત આપવાની નહીં
ભલે ગમે તે થાય !!
😂😂😂😂😂😂
dostino
pahelo ane chhello niyam,
ijjat apavani nahi
bhale game te thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ મને Honey કહેતા કહેતા,
એ મને Honey કહેતા કહેતા,
કોઈ બીજા સાથે જ Honeymoon
પર જતા રહ્યા !!
😂😂😂😂😂😂
e mane honey kaheta kaheta,
koi bij sathe j honeymoon
par jat rahya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને દિલ જોઈતું હોય તો
કોઈને દિલ
જોઈતું હોય તો કહેજો,
મારું અહિંયા પડ્યું પડ્યું
કાટ ખાઈ રહ્યું છે !!
😂😂😂😂😂😂
koine dil
joitu hoy to kahejo,
maru ahinya padyu padyu
kat khai rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તેરી ગલીયોમેં નાં રખેંગે કદમ
તેરી ગલીયોમેં નાં
રખેંગે કદમ આજ કે બાદ,
ક્યુંકી હમારી ખુદકી ગલીમેં
હમારી સેટિંગ હો ગઈ !!
😂😂😂😂😂😂😂
teri galiyome na
rakhenge kadam aj ke bad,
kyunki hamari khudaki galime
hamari seting ho gai !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોની દર્દ ભરી શાયરી
અમુક લોકોની દર્દ ભરી
શાયરી વાંચીને એમ થાય છે કે,
બધું કામ મુકીને પેલા એમનો
મહેબુબ શોધી દઉં !!
😂😂😂😂😂😂😂😂
amuk lokoni dard bhari
shayari vanchine em thay chhe ke,
badhu kam mukine pela emano
mahebub shodhi dau !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો આ મહિનામાં પણ મને
જો આ મહિનામાં
પણ મને ગર્લફ્રેન્ડ ના મળી,
તો હું પણ આવતા મહીને
ભારત બંધ કરાવીશ !!
😂😂😂😂😂😂
jo aa mahinama
pan mane garlaphrend na mali,
to hu pan avata mahine
bharat bandh karavish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેમનો કોલિંગ નંબર અને વોટ્સએપ
જેમનો કોલિંગ નંબર
અને વોટ્સએપ નંબર એક જ હોય,
એવા લોકોની સંખ્યા દેશમાં વાઘોની
સંખ્યા કરતા પણ ઓછી રહી છે !!
😂😂😂😂😂😂
jemano koling nambar
ane votsaep nambar ek j hoy,
eva lokoni sankhya deshama vaghoni
sankhya karata pan ochi rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ એમ કહે છે બધા
છોકરીઓ એમ કહે છે
બધા છોકરાઓ કુતરા જેવા હોય છે,
અને બીજી બાજુ એમ કહે અમે છોકરીઓ
છોકરાથી ઓછી નથી !!
😂😂😂😂😂😂
chhokario em kahe chhe
badha chhokarao kutara jeva hoy chhe,
ane biji baju em kahe ame chhokario
chhokarathi ochi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago