
ભગવાન તમને એટલા સુખી રાખે,
ભગવાન
તમને એટલા સુખી રાખે,
કે તમે મગફળી ફોલો ને
કાજુ નીકળે !!
😂😂😂😂😂😂
bhagavan
tamane etala sukhi rakhe,
ke tame magafali pholon ae
kaju nikale !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકોને EX વધતા હોય છે,
લોકોને EX વધતા હોય છે,
અને મારે EX BEST FRIENDS
વધતા જાય છે !!
😂😂😂😂😂😂
lokone ex vadhata hoy chhe,
ane mare ex best friends
vadhata jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હે ભગવાન આ PUBG ને
હે ભગવાન
આ PUBG ને બંદ કરાવો,
મારો વાયડો મને યાદ
પણ નથી કરતો !!
😂😂😂😂😂😂
he bhagavan
pubg ne band karavo,
maro vayado mane yad
pan nathi karato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલ તોડવાવાળા તને જેલ થઇ
દિલ તોડવાવાળા
તને જેલ થઇ જાય,
હવે આવે એ પેપરમાં
તું ફેલ થઇ જાય !!
😂😂😂😂😂😂
dil todavavala
tane jel thai jay,
have ave e peparama
tu fel thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે છોકરી તમને એક મીનીટમાં
જે છોકરી તમને
એક મીનીટમાં રીપ્લાય આપે,
એ છોકરી છોકરી નહીં
પરી છે પરી !!
😂😂😂😂😂
je chhokari tamane
ek minitama riplay ape,
e chhokari chhokari nahi
pari chhe pari !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Cute તો તું બહુ છે
Cute તો તું બહુ છે યાર,
કાશ થોડીક Mute પણ હોત !!
😝😝😝😝😝
cute to tu bahu chhe yar,
kash thodik mute pan hot !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
કર્મ સારા કરતા રહો ફળની
કર્મ સારા કરતા રહો
ફળની ચિંતા ના કરો સાહેબ,
એ તો બજારમાંથી લઇ આવીશું !!
😂😂😂😂😂😂
karm sara karata raho
falani chint na karo saheb,
e to bajaramanthi lai avishun !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
90 કિલો વાળીનેય બેબી કહેવી
90 કિલો વાળીનેય
બેબી કહેવી પડે,
પ્રેમમાં આવું બધું
થાય બકા !!
😂😂😂😂😂
90 kilo valiney
bebi kahevi pade,
premama avu badhu
thay baka !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હે ભગવાન મને બસ એટલું
હે ભગવાન મને બસ
એટલું સુખ જોઈએ છે,
જેટલું લોકોને લાગે છે કે
મારી પાસે છે !!
😂😂😂😂😂😂
he bhagavan mane bas
etalu sukh joie chhe,
jetalu lokone lage chhe ke
mari pase chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રોડના ખાડાથી કંટાળીને, સ્કુટરે કહ્યું
રોડના ખાડાથી કંટાળીને,
સ્કુટરે કહ્યું તેડી લ્યોને મને !!
😂😂😂😂😂😂
rodana khadathi kantaline,
skutare kahyu tedi lyone mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago