દરેક પ્રેમ પ્રકરણના અંત નોખા
દરેક પ્રેમ
પ્રકરણના અંત નોખા હોય છે,
અમુકના નસીબમાં કંકુ ચોખા તો
કોકના નસીબમાં છુટ્ટા ધોકા હોય છે !!
😂😂😂😂😂😂😂
darek prem
prakaranana ant nokha hoy chhe,
amukana nasibama kanku chokha to
kokana nasibama chhutta dhoka hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago