Teen Patti Master Download
ઉંધિયું તો બધાને ત્યાં હશે,

ઉંધિયું તો
બધાને ત્યાં હશે,
બસ સીધિયું જ મળવી
મુશ્કેલ છે સાહેબ !!

undhiyu to
badhane tya hashe,
bas sidhiyu j malavi
muskel chhe saheb !!

Gujarati Jokes

2 years ago

કામની વાત કરો તો મતલબી,

કામની વાત કરો તો મતલબી,
કામ વગરની વાત કરો તો પકાઉ,
વાત જ ના કરો તો મોટા માણસો,
હવે આમાં માણસ કરે તો કરે શું !!

kamani vat karo to matalabi,
kam vagarani vat karo to pakau,
vat j na karo to mota manaso,
have aama manas kare to kare shun !!

Gujarati Jokes

2 years ago

આ રવિવાર સાલો ઘડીકમાં પૂરો

આ રવિવાર સાલો
ઘડીકમાં પૂરો કેમ થઇ જાય છે
એ જ ખબર નથી પડતી !!

aa ravivar salo
ghadikama puro kem thai jay chhe
e j khabar nathi padati !!

Gujarati Jokes

2 years ago

કોઈને નોકરી નથી મળતી, તો

કોઈને નોકરી નથી મળતી,
તો કોઈને છોકરી નથી મળતી,
એ બધું તો ઠીક છે પણ મને મારી
જૂની ફીરકી નથી મળતી !!

koine nokari nathi malati,
to koine chhokari nathi malati,
e badhu to thik chhe pan mane mari
juni firki nathi malati !!

Gujarati Jokes

2 years ago

તમે જેટલું મેડીકલ વાળા વિદ્યાર્થીઓ

તમે જેટલું મેડીકલ વાળા
વિદ્યાર્થીઓ સાથે વાતો કરશો,
એટલો જ તમને ડોક્ટર પરથી
ભરોસો ઉઠી જશે !!

tame jetalu medical vala
vidyarthio sathe vato karasho,
etalo j tamane doctor parathi
bharoso uthi jashe !!

Gujarati Jokes

2 years ago

ઠંડીમાં તાપણું કરવા બેસીએ ત્યારે

ઠંડીમાં તાપણું
કરવા બેસીએ ત્યારે
ધુમાડો હંમેશા આપણી
બાજુ જ આવે છે !!

thandima tapanu
karava besie tyare
dhumado hammesha apani
baju j ave chhe !!

Gujarati Jokes

2 years ago

અમુક દિવસો વીતી પણ ગયા

અમુક દિવસો વીતી
પણ ગયા નવા વરસના,
પણ HAPPY જેવું કંઈ
ખાસ લાગ્યું નહીં !!

amuk divaso viti
pan gay nava varasana,
pan happy jevu kai
khas lagyu nahi !!

Gujarati Jokes

2 years ago

બેસ્ટફ્રેન્ડને કોઈના સ્ક્રીનશોટ મોકલવા એ

બેસ્ટફ્રેન્ડને કોઈના
સ્ક્રીનશોટ મોકલવા એ
ડીજીટલ કાનભંભેરણી
કહી શકાય !!

bestaphrendane koina
screenshot mokalava e
digital kanabhambherani
kahi shakay !!

Gujarati Jokes

2 years ago

જીવનમાં એટલા અમીર તો બનવું

જીવનમાં એટલા
અમીર તો બનવું જોઈએ,
કે ઠંડીમાં નહાવા માટે તમારી
જગ્યાએ બીજા માણસને
રાખી શકો !!

jivanama etala
amir to banavu joie,
ke thandima nahava mate tamari
jagyae bija manasane
rakhi shako !!

Gujarati Jokes

2 years ago

આજે તો ફ્રીજ પણ બોલ્યું

આજે તો
ફ્રીજ પણ બોલ્યું હો,
ભાઈ એકાદું ગોદડું મને
પણ ઓઢાડો ને !!

aaje to
phrij pan bolyu ho,
bhai ekadu godadu mane
pan odhado ne !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.