
અમુક લોકો ત્યાં સુધી જ
અમુક લોકો ત્યાં
સુધી જ સારા લાગે,
જ્યાં સુધી એના મોઢા
બંધ રાખે !!
amuk loko tya
sudhi j sara lage,
jya sudhi ena modha
bandh rakhe !!
Gujarati Jokes
2 years ago
મર્દની કોઈ પસંદગીની સ્ત્રી હોય
મર્દની કોઈ
પસંદગીની સ્ત્રી હોય જ નહીં,
એ બધી જ સ્ત્રીઓને પસંદ
કરતો હોય છે !!
mardani koi
pasandagini stri hoy j nahi,
e badhi j strione pasand
karato hoy chhe !!
Gujarati Jokes
2 years ago
છૂટાછેડાના વકીલ નવરાધૂપ થઇ જાય
છૂટાછેડાના વકીલ
નવરાધૂપ થઇ જાય એવી
ઠંડી પડે છે આજકાલ !!
chhutachhedana vakil
navaradhup thai jay evi
thandi pade chhe ajakal !!
Gujarati Jokes
2 years ago
જો બુલેટમાંથી સેલ્ફ સ્ટાર્ટ નીકળી
જો બુલેટમાંથી
સેલ્ફ સ્ટાર્ટ નીકળી ગયું,
તો ટીટોડીના પગ જેવા 50%
છોકરાઓ જાતે જ સ્પ્લેન્ડર
પર આવી જશે !!
jo bullet manthi
self start nikali gayu,
to titodin pag jeva 50%
chhokarao jate j splendor
par avi jashe !!
Gujarati Jokes
2 years ago
ક્યારેક ક્યારેક મને મન થાય
ક્યારેક ક્યારેક
મને મન થાય છે કે
બે ત્રણ દિવસ માટે
મરી જાઉં !!
kyarek kyarek
mane man thay chhe ke
be tran divas mate
mari jau !!
Gujarati Jokes
2 years ago
ઈતિહાસ સાક્ષી છે કે દારૂડિયો
ઈતિહાસ સાક્ષી છે
કે દારૂડિયો ક્યારેય દારૂની
એક્સપાયરી ડેટ ચેક નથી કરતો,
આને કહેવાય શ્રદ્ધા !!
itihas sakshi chhe
ke darudiyo kyarey daruni
expiry date check nathi karato,
ane kahevay shraddha !!
Gujarati Jokes
2 years ago
એક રોટલી ઓછી ખાઈ લેજો,
એક રોટલી
ઓછી ખાઈ લેજો,
પણ લોન લઈને બધું
ઠીક થઇ જશે એવી વ્યર્થ
આશા ના રાખતા !!
ek rotali
ochhi khai lejo,
pan loan laine badhu
thik thai jashe evi vyarth
aasha na rakhata !!
Gujarati Jokes
2 years ago
છોકરી Sorry નહીં બોલે, હું
છોકરી
Sorry નહીં બોલે,
હું જ બહુ ખરાબ છું એમ
કહીને રડવા લાગશે !!
chhokari
sorry nahi bole,
hu j bahu kharab chhu em
kahine radava lagashe !!
Gujarati Jokes
2 years ago
બિચારા છોકરાઓની અડધી જિંદગી તો
બિચારા છોકરાઓની
અડધી જિંદગી તો મારો એ
મતલબ નહોતો એમ સાબિત
કરવામાં જ જાય છે !!
bichara chhokaraoni
adadhi jindagi to maro e
matalab nahoto em sabit
karavama j jay chhe !!
Gujarati Jokes
2 years ago
શિયાળાનો સ્પેશિયલ આરોગ્યવર્ધક સુવિચાર, મેથી
શિયાળાનો સ્પેશિયલ
આરોગ્યવર્ધક સુવિચાર,
મેથી જરૂર ખાઓ પણ
મેથી મારો નહીં !!
shiyalano special
arogyavardhak suvichar,
methi jarur khao pan
methi maro nahi !!
Gujarati Jokes
2 years ago