Teen Patti Master Download
આ ઠંડી તો કંઈક એવી

આ ઠંડી તો કંઈક
એવી રીતે ગાયબ થઇ ગઈ,
જાણે જરૂરિયાત પડવા પર
સગા વહાલા !!

aa thandi to kaik
evi rite gayab thai gai,
jane jaruriyat padava par
saga vahala !!

Gujarati Jokes

2 years ago

પ્રેમ કરો કે પછી સરકારી

પ્રેમ કરો કે પછી
સરકારી નોકરીની તૈયારી,
છેલ્લે દગો તો બંનેમાં
મળવાનો જ છે !!

prem karo ke pachhi
sarakari nokarini taiyari,
chhelle dago to bannema
malavano j chhe !!

Gujarati Jokes

2 years ago

આવી હરકતોના કારણે જ દાનવો

આવી હરકતોના
કારણે જ દાનવો મળીને
ઈન્દ્રદેવને મારતા હતા સાહેબ,
આટલી ઠંડીમાં વળી કોઈ
વરસાદ લાવતું હશે !!

avi harakatona
karane j danavo maline
indradevane marata hata saheb,
atali thandima vali koi
varasad lavatu hashe !!

Gujarati Jokes

2 years ago

મિત્ર ભલે ગમે તેટલો હોંશિયાર

મિત્ર ભલે ગમે
તેટલો હોંશિયાર હોય,
કામ તો એ હંમેશા ગાળો
ખાવાના જ કરે છે !!

mitra bhale game
tetalo honshiyar hoy,
kam to e hammesh galo
khavana j kare chhe !!

Gujarati Jokes

2 years ago

અહીં મને મારા એકાઉન્ટનો પાસવર્ડ

અહીં મને મારા
એકાઉન્ટનો પાસવર્ડ પણ
યાદ નથી રહેતો અને લોકો કહે છે
અમને તો ભૂલી ગયા છો !!

ahi mane mara
account no password pan
yad nathi raheto ane loko kahe chhe
amane to bhuli gaya chho !!

Gujarati Jokes

2 years ago

લગ્નના લાડવા ખાઈને માણસ ત્યારે

લગ્નના લાડવા ખાઈને
માણસ ત્યારે જ પછતાય છે,
જયારે કાજુ કતરીના નવા નવા
પીસ દેખાવા લાગે છે !!

lagnana ladava khaine
manas tyare j pachhatay chhe,
jayare kaju katarina nava nava
pis dekhava lage chhe !!

Gujarati Jokes

2 years ago

છોકરીઓના પેટમાં કદાચ લોખંડ પચી

છોકરીઓના પેટમાં
કદાચ લોખંડ પચી જશે,
પણ વાત નહીં પચે !!

chhokariona petama
kadach lokhand pachi jashe,
pan vat nahi pache !!

Gujarati Jokes

2 years ago

મેરેજ કર્યા પછી જ મેરેજ

મેરેજ કર્યા પછી જ
મેરેજ ના કરવાના ફાયદા
સારી રીતે સમજાય છે !!

marriage karya pachhi j
marriage na karavan fayada
sari rite samajay chhe !!

Gujarati Jokes

2 years ago

પગાર ઓછો કહીએ તો લોકો

પગાર ઓછો કહીએ તો
લોકો ઈજ્જત નથી કરતા,
વધારે કહીએ તો ઉછીના માંગે છે,
ખબર નથી પડતી કે ઈજ્જત
બચાવવી કે રૂપિયા બચાવવા !!

pagar ochho kahie to
loko ijjat nathi karata,
vadhare kahie to uchhina mange chhe,
khabar nathi padati ke ijjat
bachavavi ke rupiya bachavavi !!

Gujarati Jokes

2 years ago

આ UPI નું ડાઉન થતું

આ UPI નું
ડાઉન થતું સર્વર,
નક્કી ક્યારેક મને હોટેલમાં
વાસણ ધોવડાવશે !!

aa upi nu
down thatu server,
nakki kyarek mane hotel ma
vasan dhovadavashe !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.