કાલનો હું સમજાવું છું રાહુલને,
કાલનો હું
સમજાવું છું રાહુલને,
કે વિકાસ એ કપાસનો
ભાઈ નથી !!
😜😜😜😜😜
kalano hu
samajavu chhu rahul ne,
ke vikas e kapasano
bhai nathi !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
માણસ થોડો આળસુ હોવો જોઈએ,
માણસ થોડો
આળસુ હોવો જોઈએ,
બાકી મહેનત તો ગધેડા
પણ કરે !!
😜😜😜😜😜😜
manas thodo
alasu hovo joie,
baki mahenat to gadheda
pan kare !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં એક વાત હંમેશા યાદ
જિંદગીમાં એક વાત
હંમેશા યાદ રાખજો,
ટ્રેનમાં કોઈ દિવસ
પંચર ના થાય !!
😂😂😂😂😂
jindagim ek vat
hammesha yad rakhajo,
trianma koi divas
panchar na thay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચીનાઓની જેટલી આંખ ખુલે છે,
ચીનાઓની
જેટલી આંખ ખુલે છે,
એટલી આંખ તો સ્કુલના બાળકો
રોજ પ્રાર્થનામાં ખોલે છે !!
😂😂😂😂😂
chinaoni
jetali ankh khule chhe,
etali ankh to skulana balako
roj prarthanama khole chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક ગ્લાસ ઠંડુ પાણી પીવો,
એક ગ્લાસ
ઠંડુ પાણી પીવો,
અને ઘરવાળા 4 બોટલ
ભરાવે છે !!
😂😂😂😂😂😂😂
ek glas
thandu pani pivo,
ane gharavala 4 botal
bharave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા પેરન્ટસ લવ મેરેજની વિરુદ્ધમાં
મારા પેરન્ટસ
લવ મેરેજની વિરુદ્ધમાં નથી,
લવ મેરેજ જ મારી
વિરુદ્ધમાં છે !!
😂😂😂😂😂😂
mara perantas
lav marriage ni viruddhama nathi,
lav marriage j mari
viruddhama chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ આખા ભારતની એકમાત્ર સમસ્યા,
આજકાલ આખા
ભારતની એકમાત્ર સમસ્યા,
મફતમાં #IPL લાઈવ ક્યાં
જોવા મળે !!
😂😂😂😂😂😂
ajakal akha
bharatani ekamatr samasya,
mafatama #ipl live kya
jova male !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને પોતાને જ ખબર નથી,
મને પોતાને જ ખબર નથી,
કે હું આટલો વધારે ઓનલાઈન
આવું કોના માટે છું !!
😂😂😂😂😂😂
mane potane j khabar nathi,
ke hu atalo vadhare online
aavu kona mate chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
GF/BF મળે કે ના મળે,
GF/BF મળે કે ના મળે,
આજકાલ તો ઈન્ટરનેટની સ્પીડ
સારી મળવી જોઈએ !!
😂😂😂😂😂😂
gf/bf male ke na male,
ajakal to intaranetani speed
sari malavi joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Single લોકોની ખાસિયત, એક જ
Single લોકોની ખાસિયત,
એક જ સમયે 5-6 છોકરીઓ માટે
Feelings આવી શકે !!
😂😂😂😂😂😂
single lokoni khasiyat,
ek j samaye 5-6 chhokario mate
feelings aavi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago