પુરુષનું પણ પતંગ જેવું છે
પુરુષનું પણ
પતંગ જેવું છે સાહેબ,
કન્યા સારી બંધાય તો
ઉંચી ઉડાન અને ખોટી બંધાય
તો ગોળ ગોળ ફરતો થઇ જાય !!
😂😂😂😂😂😂😂
purushanu pan
patang jevu chhe saheb,
kanya sari bandhay to
unchi udan ane khoti bandhay
to gol gol farato thai jay !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આખી રાત તડકામાં બેસીને, હું
આખી રાત
તડકામાં બેસીને,
હું યાદ કરું છું તને !!
😂😂😂😂😂😂
aakhi rat
tadakama besine,
hu yad karu chhu tane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ધીરજ રાખો મિત્રો, બસ થોડા
ધીરજ રાખો મિત્રો,
બસ થોડા દિવસ જ રહ્યા છે,
પછી લોકડાઉન 3.0 આવશે !!
😂😂😂😂😂😂
dhiraj rakho mitro,
bas thoda divas j rahya chhe,
pachi lokadaun 3.0 avashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારી ઉધરસ એ ઉધરસ, અને
તમારી ઉધરસ એ ઉધરસ,
અને અમારી ઉધરસ કોરોના !!
|| વાહ ભાઈ વાહ ||
😂😂😂😂😂😂
tamari udharas e udharas,
ane amari udharas korona !!
|| vah bhai vah ||
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો પ્રેમના ચક્કરમાં પડશો ને,
જો પ્રેમના
ચક્કરમાં પડશો ને,
તો GF નું કુતરું બીમાર પડે
તો પણ રોવું પડશે !!
😂😂😂😂😂😂
jo premana
chakkarama padasho ne,
to gf nu kutaru bimar pade
to pan rovu padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ બેમ જેવું કંઈ નથી
પ્રેમ બેમ જેવું કંઈ નથી હોતું,
બધા ખાલી ટાઈમપાસ કરવાના
બહાના હોય છે સાહેબ !!
😂😂😂😂😂😂
prem bem jevu kai nathi hotu,
badha khali taimapas karavana
bahana hoy chhe saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આમ તો હું #Single જ
આમ તો હું #Single જ છું,
પણ ઉપરવાળાએ ચહેરો
જ એવો આપ્યો છે કે
બધાને શક છે !!
😂😂😂😂😂😂
aam to hu #single j chhu,
pan uparavalae chahero
j evo apyo chhe ke
badhane shak chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક ક્યારેક તો એવું લાગે
ક્યારેક
ક્યારેક તો એવું લાગે છે,
કે મોબાઈલ મેં મારા માટે નહીં
પણ ચાર્જર માટે લીધો છે !!
😂😂😂😂😂😂
kyarek
kyarek to evu lage chhe,
ke mobile me mara mate nahi
pan charger mate lidho chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું પણ JIO SIM જેવી
તું પણ JIO
SIM જેવી નીકળી,
આદત બનાવીને ભાવ
ખાવા લાગી !!
😂😂😂😂😂😂
tu pan jio
sim jevi nikali,
adat banavine bhav
khava lagi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચાની પત્તી અને પતિ, બંનેની
ચાની પત્તી અને પતિ,
બંનેની જિંદગી ઉકળવામાં જ જાય છે,
અને એ પણ બૈરાઓના હાથે !!
😂😂😂😂😂😂
chani patti ane pati,
banneni jindagi ukalavama j jay chhe,
ane e pan bairaona hathe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago