
રાહુ કેતુ અને શનિ કરતા
રાહુ કેતુ અને
શનિ કરતા વધારે તો
સંબંધીઓની બીક લાગે છે !!
rahu ketu ane
shani karata vadhare to
sambandhioni bik lage chhe !!
Gujarati Jokes
2 years ago
એક રોટલી ઓછી ખાઈ લેજો,
એક રોટલી
ઓછી ખાઈ લેજો,
પણ લોન લઈને બધું
ઠીક થઇ જશે એવી આશા
ક્યારેય ના રાખતા !!
ek rotali
ochhi khai lejo,
pan loan laine badhu
thik thai jashe evi asha
kyarey na rakhata !!
Gujarati Jokes
2 years ago
સવારે સ્વેટર બપોરે ટીશર્ટ અને
સવારે સ્વેટર
બપોરે ટીશર્ટ અને
રાત્રે વળી આ રેઇનકોટ,
સાલું સમજાતું નથી કે માર્ચ
ચાલી રહ્યો છે કે ફેશન શો !!
savare svetar
bapore tishart ane
ratre vali reinakot,
salu samajatu nathi ke march
chali rahyo chhe ke feshan sho !!
Gujarati Jokes
2 years ago
ઈતિહાસ ગવાહ છે કે દારૂડિયાઓને
ઈતિહાસ ગવાહ છે
કે દારૂડિયાઓને હંમેશા
સંસ્કારી પત્ની મળે છે !!
itihas gavah chhe
ke darudiyaone hammesha
sanskari patni male chhe !!
Gujarati Jokes
2 years ago
મેં જિંદગીમાં જો કંઈ સેટ
મેં જિંદગીમાં
જો કંઈ સેટ કર્યું હોય,
તો એ માત્ર અલાર્મ છે !!
me jindagima
jo kai set karyu hoy,
to e matra alarm chhe !!
Gujarati Jokes
2 years ago
જીવનમાં ત્રણ ભૂલ ક્યારેય ના
જીવનમાં ત્રણ
ભૂલ ક્યારેય ના કરવી,
પોતાની મરજીથી લગ્ન,
ઘરવાળાની મરજીથી લગ્ન
અને ભૂલથી પણ લગ્ન !!
jivanama tran
bhul kyarey na karavi,
potani marajithi lagn,
gharavalani marajithi lagn
ane bhulathi pan lagn !!
Gujarati Jokes
2 years ago
ભાઈ બહેનનો અનોખો સંબંધ એટલે,
ભાઈ બહેનનો
અનોખો સંબંધ એટલે,
બહેન માટે કોઈના હાડકા
ભાંગી નાખશે પણ બહેનને
એક ચાર્જર નહીં આપે !!
bhai bahenano
anokho sambandh etale,
bahen mate koina hadak
bhangi nakhashe pan bahenane
ek charger nahi aape !!
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓએ તમારી સાથે ઝગડો
અમુક છોકરીઓએ
તમારી સાથે ઝગડો કરવા જ
જનમ લીધો હોય છે !!
amuk chhokarioe
tamari sathe zagado karava j
janm lidho hoy chhe !!
Gujarati Jokes
2 years ago
કેટલીવાર કહ્યું છે કે સમયસર
કેટલીવાર કહ્યું છે
કે સમયસર રીપ્લાય કર,
પણ નહીં તારે તો સેલિબ્રિટી
બનવું છે ને !!
ketalivar kahyu chhe
ke samayasar reply kar,
pan nahi tare to celebrity
banavu chhe ne !!
Gujarati Jokes
2 years ago
ઉડવાની આ કોશિશમાં રોજ પડું
ઉડવાની આ
કોશિશમાં રોજ પડું છું,
ક્યારેક માગું તો પાંખ આપજે,
હજાર બે હજાર નથી જોઈતા મારે,
ક્યારેક માંગુ તો લાખ આપજે !!
udavani aa
koshisham roj padu chhu,
kyarek magu to pankh apaje,
hajar be hajar nathi joita mare,
kyarek mangu to lakh apaje !!
Gujarati Jokes
2 years ago