Teen Patti Master Download
મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું

મારું બાળપણ
બહુ સંઘર્ષમાં વીત્યું છે,
જો સ્કુલે જાઉં તો શિક્ષક મારતા
અને ના જાઉં તો ઘરવાળા !!

maru balapan
bahu sangharshama vityu chhe,
jo school jau to shikshak marata
ane na jau to gharavala !!

Gujarati Jokes

2 years ago

દીવ દમણ અને ગોવા, જિંદગીમાં

દીવ દમણ અને ગોવા,
જિંદગીમાં એકવાર જરૂર જોવા !!

diu daman ane goa,
jindagima ekavar jarur jova !!

Gujarati Jokes

2 years ago

7 વાગે કરોડપતિ બનવાની ખંજવાળ

7 વાગે કરોડપતિ
બનવાની ખંજવાળ શરુ થશે
જે રાત્રે 10 વાગ્યા સુધીમાં પોતાના
49 રૂપિયા બચાવવાની પ્રાર્થના
પર બંધ થશે !!

7 vage karodapati
banavani khanjaval sharu thashe
je ratre 10 vagy sudhima potana
49 rupiya bachavavani prarthana
par bandh thashe !!

Gujarati Jokes

2 years ago

દર વર્ષે ડ્રીમ11 માં 49

દર વર્ષે ડ્રીમ11 માં
49 ભરીને એક કરોડ જીતવાનું
સપનું સપનું જ રહી જાય છે !!

dar varshe drima11 m
49 bharine ek karod jitavanu
sapanu sapanu j rahi jay chhe !!

Gujarati Jokes

2 years ago

પુરુષ ગમે તેટલો બહાદુર કેમ

પુરુષ ગમે તેટલો
બહાદુર કેમ ના હોય પણ
૮૦૦ ની વસ્તુ ૨૦૦ રૂપિયામાં
માંગવાની હિંમત ક્યારેય નહીં કરે !!

purush game tetalo
bahadur kem na hoy pan
800 ni vastu 200 rupiyama
mangavani himmat kyarey nahi kare !!

Gujarati Jokes

2 years ago

છ મહિના સખત મહેનત કરી

છ મહિના સખત
મહેનત કરી કરાટે શીખ્યો,
ઝગડો થયો તો પાડોશી સાલો
બંદુક લઈને આવ્યો !!

chha mahina sakhat
mahenat kari karate shikhyo,
zagado thayo to padoshi salo
banduk laine avyo !!

Gujarati Jokes

2 years ago

આધાર પાન લીંકની તારીખ લંબાવી,

આધાર પાન
લીંકની તારીખ લંબાવી,
હવે સરકારને કોણ સમજાવે કે
તકલીફ તારીખની નહીં પણ
૧૦૦૦ રૂપિયાની છે !!

aadhar pan
linkani tarikh lambavi,
have sarakarane kon samajave ke
takalif tarikhani nahi pan
1000 rupiyani chhe !!

Gujarati Jokes

2 years ago

Flirt તો બીજાની GF જોડે

Flirt તો બીજાની
GF જોડે કરવું જોઈએ,
આપણા વાળી સાથે તો
ખાલી ઝગડો થાય !!

flirt to bijani
gf jode karavu joie,
apan vali sathe to
khali zagado thay !!

Gujarati Jokes

2 years ago

જો તમારા ઘરે તમને મોડા

જો તમારા ઘરે તમને
મોડા સુધી સુવા દે છે તો તમારો
પગાર વધારે હશે કાં તો તમે
કોઈ કામના નહીં હો !!

jo tamar ghare tamane
mod sudhi suv de chhe to tamaro
pagar vadhare hashe k to tame
koi kaman nahi ho !!

Gujarati Jokes

2 years ago

એક સ્ત્રી બાકી બધું ભૂલી

એક સ્ત્રી બાકી
બધું ભૂલી શકે છે પણ
પાડોશીના ઘરે ગયેલ વાસણ
ક્યારેય નહીં ભૂલે !!

ek stri baki
badhu bhuli shake chhe pan
padoshin ghare gayel vasan
kyarey nahi bhule !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.