Teen Patti Master Download
જયારે પ્રેમિકા હદથી વધારે ગુસ્સો

જયારે પ્રેમિકા
હદથી વધારે ગુસ્સો કરે અને
વાત વાતમાં સંભળાવવા લાગે,
ત્યારે સમજી લેવું કે એ મનથી
તમને પતિ માની ચુકી છે !!

jayare premika
hadathi vadhare gusso kare ane
vat vatama sambhalavava lage,
tyare samaji levu ke e manathi
tamane pati mani chhuki chhe !!

Gujarati Jokes

2 years ago

કડવું છે પણ સત્ય છે,

કડવું છે પણ સત્ય છે,
પ્રેમમાં પડેલો પુરુષ હંમેશા
બાપ બનવાના ચક્કરમાં મામો
બનીને રહી જતો હોય છે !!

kadavu chhe pan saty chhe,
premama padelo purush hammesha
bap banavan chakkarama mamo
banine rahi jato hoy chhe !!

Gujarati Jokes

2 years ago

સિંગલ લોકો પાસે બીજું કશું

સિંગલ લોકો પાસે
બીજું કશું હોય કે ના હોય,
પણ 10 કલાકની શાંતિવાળી
ઊંઘ તો હોય જ છે !!

singal loko pase
biju kashun hoy ke na hoy,
pan 10 kalakani shantivali
ungh to hoy j chhe !!

Gujarati Jokes

2 years ago

આજકાલ 90% છોકરીઓ તો વેફરના

આજકાલ
90% છોકરીઓ તો
વેફરના પડીકા ખાઈને જ
જીવતી હોય છે !!

ajakal
90% chhokario to
vefaran padika khaine j
jivati hoy chhe !!

Gujarati Jokes

2 years ago

પૈસા આવે એટલે અમુક ઉંધા

પૈસા આવે એટલે
અમુક ઉંધા માર્ગે ચડે જ,
સાયકલ ગીયરવાળી લે અને
કાર ગીયર વગરની !!

paisa ave etale
amuk undha marge chade j,
cycle giyaravali le ane
car gear vagarani !!

Gujarati Jokes

2 years ago

સાત લાખ સુધી કોઈ જ

સાત લાખ સુધી
કોઈ જ ટેક્સ નહીં લાગે,
પણ હું તો વર્ષે 2 લાખ
માંડ કમાઉ છું !!

sat lakh sudhi
koi j tax nahi lage,
pan hu to varshe 2 lakh
mand kamau chhu !!

Gujarati Jokes

2 years ago

આ ફેબ્રુઆરી એક એવો મહિનો

આ ફેબ્રુઆરી
એક એવો મહિનો છે,
જેની સાથે આપણે કોઈ
લેવા દેવા નથી !!

aa februari
ek evo mahino chhe,
jeni sathe apane koi
leva deva nathi !!

Gujarati Jokes

2 years ago

ટીચરે બુક ખોલી અને પૂછ્યું

ટીચરે બુક ખોલી
અને પૂછ્યું કાલે હું ક્યાં હતી,
ભૂરાએ કહ્યું મેડમ તમે કાલે
ગણિતના સર જોડે ડોમિનોઝમાં
હતા મેં જોયા હતા !!

tichare book kholi
ane puchyu kale hu kya hati,
bhurae kahyu madam tame kale
ganitan sir jode dominoz ma
hata me joy hat !!

Gujarati Jokes

2 years ago

છોકરીઓની અડધી જિંદગી તો, Boyfriend

છોકરીઓની
અડધી જિંદગી તો,
Boyfriend ને સુધારવામાં જ
જતી રહેતી હોય છે !!

chhokarioni
adadhi jindagi to,
boyfriend ne sudharavama j
jati raheti hoy chhe !!

Gujarati Jokes

2 years ago

મારા પૈસા LIC અને SBI

મારા પૈસા LIC
અને SBI બંનેમાં છે,
હવે હું મારા માટે ઓછી અને
આ બંને માટે વધારે
પ્રાર્થના કરું છું !!

mara paisa lic
ane sbi bannema chhe,
have hu mara mate ochhi ane
aa banne mate vadhare
prarthan karu chhu !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.