Teen Patti Master Download
આજે એ મને હા પાડવાની

આજે એ મને
હા પાડવાની જ હતી
પરંતુ જેવો હું ખિસ્સામાંથી
ચોકલેટ કાઢવા ગયો તો
ભૂલથી બીડીનું બંડલ
નીકળી ગયું !!

aje e mane
h padavani j hati
parantu jevo hu khissamanthi
chocolate kadhava gayo to
bhulathi bidinu bandal
nikali gayu !!

Gujarati Jokes

2 years ago

હું એટલો અમીર છું કે

હું એટલો અમીર છું કે
અનલિમિટેડ કોલનું રીચાર્જ
કરાવીને પણ કોઈ સાથે
વાત નથી કરતો !!

hu etalo amir chhu ke
unlimited call nu recharge
karavine pan koi sathe
vat nathi karato !!

Gujarati Jokes

2 years ago

છોકરીઓ સાથે ક્યારેય દલીલ ના

છોકરીઓ સાથે
ક્યારેય દલીલ ના કરવી,
કેમ કે તેઓ આ કરવા જ
જન્મી હોય છે !!

chhokario sathe
kyarey dalil na karavi,
kem ke teo aa karav j
janmi hoy chhe !!

Gujarati Jokes

2 years ago

આજકાલ ગ્રેજ્યુએશન કરેલી છોકરી સિંગલ

આજકાલ ગ્રેજ્યુએશન
કરેલી છોકરી સિંગલ મળી શકે,
પણ 11-12 વાળી નહીં !!

ajakal grejyueshan
kareli chhokari singal mali shake,
pan 11-12 vali nahi !!

Gujarati Jokes

2 years ago

માન્યું કે રાવણમાં લાખો બુરાઈ

માન્યું કે રાવણમાં
લાખો બુરાઈ અને લાલચ હતી,
પણ એણે ક્યારેય 49 રૂપિયા લગાવીને
કરોડપતિ બનવાના સપના નહોતા જોયા !!

manyu ke ravanama
lakho burai ane lalach hati,
pan ene kyarey 49 rupiy lagavine
karodapati banavana sapana nahot joya !!

Gujarati Jokes

2 years ago

માર્ક ઝુકરબર્ગ એકલો જ નીકળી

માર્ક ઝુકરબર્ગ એકલો જ
નીકળી પડ્યો હતો મંજિલ તરફ,
બેરોજગારો મળતા ગયા અને
ફેસબુક બનતું ગયું !!

mark jhukarabarg ekalo j
nikali padyo hato manjil taraf,
berojagaro malat gay ane
facebook banatu gayu !!

Gujarati Jokes

2 years ago

આજકાલ છોકરાઓને ગરમી લાગે તો

આજકાલ છોકરાઓને
ગરમી લાગે તો મમ્મી પપ્પા
એમને ગોવા શિમલા લઇ જાય છે,
અને એક અમે હતા કે ગરમી લાગે
તો અમને ટકો કરાવી દેતા !!

ajakal chhokaraone
garami lage to mummy papa
emane gov shimal lai jay chhe
ane ek ame hat ke garami lage
to amane tako karavi deta !!

Gujarati Jokes

2 years ago

પત્નીને ક્યારેય ખુશ ના કરી

પત્નીને ક્યારેય
ખુશ ના કરી શકાય,
એના માટે બેંક લુંટી લાવો તો
પણ કહેશે કે SBI લુંટવાની
હતી HDFC નહીં !!

patnine kyarey
khush na kari shakay,
ena mate benk lunti lavo to
pan kaheshe ke sbi luntavani
hati hdfc nahi !!

Gujarati Jokes

2 years ago

આ તો સારું છે કે

આ તો સારું છે કે
પુરુષો દેખાવડા હોય છે,
બાકી એક જ ઘરમાં બે જણાના
બ્યુટીપાર્લરનો ખર્ચો કેટલો વધી જાત !!

aa to saru chhe ke
purusho dekhavada hoy chhe,
baki ek j gharam be janana
beauty parlor no kharcho
ketalo vadhi jat !!

Gujarati Jokes

2 years ago

કમાવા બેસું તો ટાટા અંબાણી

કમાવા બેસું તો ટાટા
અંબાણી ને પણ પાછા પાડી દઉં પણ
ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું
એમાં આટલી બધી માથાકૂટ શું કરવી !!

kamava besu to tata
ambani ne pan pachha padi dau pan
khali hathe avya ne khali hathe javanu
ema atali badhi mathakut shun karavi !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.