એટલા પણ બદનામ ના થવું
એટલા પણ
બદનામ ના થવું કે
ઉપવાસ માટે વેફર લેવા જાઓ
ને દુકાનવાળો પૂછે કે પ્લાસ્ટીકના
ગ્લાસ કેટલા આપું !!
etala pan
badanam na thavu ke
upavas mate vefar leva jao
ne dukan valo puchhe ke plastic na
glass ketala aapu !!
Gujarati Jokes
3 years ago
ક્યાં ક્યારે અને શું બોલવું,
ક્યાં ક્યારે
અને શું બોલવું,
એની અક્કલ ભગવાન
વહેંચતા હતા ત્યારે
હું સુઈ ગઈ હતી !!
😂😂😂😂😂😂😂
kya kyare
ane shu bolavu,
eni akkal bhagavan
vahenchata hata tyare
hu sui gai hati !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજથી એક એવું અઠવાડિયું શરુ
આજથી એક એવું
અઠવાડિયું શરુ થઇ ગયું છે,
જેની સાથે મારે કંઈ લેવા
દેવા નથી !!
😂😂😂😂😂😂
aajathi ek evu
athavadiyu sharu thai gayu chhe,
jeni sathe mare kai leva
deva nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને એ નથી સમજાતું, કે
મને એ નથી સમજાતું,
કે છોકરાઓને હમેંશા
એનાથી મોટી છોકરીઓ
જ કેમ ગમી જતી હશે !!
😂😂😂😂😂😂
mane e nathi samajatu,
ke chhokaraone hamensha
enathi moti chhokario
j kem gami jati hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક તો મને કોઈ પટાવતું
એક તો મને
કોઈ પટાવતું નથી,
અને ઉપરથી હું બધાને
ભાઈ કહી દઉં છું !!
😂😂😂😂😂😂
ek to mane
koi patavatu nathi,
ane upar thi hu badhane
bhai kahi dau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ સુઈ જાઓ હવે, દિવાળીનું
બસ સુઈ જાઓ હવે,
દિવાળીનું કામ કરીને
થાકી ગયા હશો !!
😂😂😂😂😂😂
bas sui jao have,
divalinu kam karine
thaki gaya hasho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમનું ક્યાં કંઈ નક્કી હોય
પ્રેમનું ક્યાં
કંઈ નક્કી હોય છે,
એ તો ગમે તે કાર્ટુન
સાથે થઇ જાય છે !!
😂😂😂😂😂😂
prem nu kya
kai nakki hoy chhe,
e to game te cartoon
sathe thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા લગ્ન ભલે ના થાય,
મારા લગ્ન ભલે ના થાય,
પણ મારા છોકરાઓના લગ્ન તો
હું ખુબ જ ધામધૂમથી કરીશ !!
😜😜😜😜😜😜
mara lagn bhale na thay,
pan mara chhokaraona lagn to
hu khub j dhamadhum thi karish !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
ઓયે વાંદરા સાંભળ, મારા સિવાય
ઓયે વાંદરા સાંભળ,
મારા સિવાય બીજી સામે જોયું
તો મારી મારીને તોડી નાખીશ !!
😂😂😂😂😂😂
oye vandara sambhal,
mara sivay biji same joyu
to mari marine todi nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક નવરાઓ બેઠા બેઠા એટલી
અમુક નવરાઓ બેઠા
બેઠા એટલી ફેંકા ફેંકી કરે,
મને એમ થાય છે કે એને
જ ઉપાડીને ફેંકી દઉં !!
😂😂😂😂😂😂
amuk navarao betha
betha etali fenka fenki kare,
mane em thay chhe ke ene
j upadine fenki dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago