જે છોકરીવાત વાતમાં પાગલ બોલેને,
જે છોકરીવાત
વાતમાં પાગલ બોલેને,
એનો પોતાનો જ એક
આંટો ઢીલો હોય છે !!
😂😂😂😂😂😂
je chhokari vat
vat ma pagal bolene,
eno potano j ek
aanto dhilo hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હે પ્રભુ, લાઈફ કેટલી બોરીંગ
હે પ્રભુ, લાઈફ
કેટલી બોરીંગ થઈ ગઈ છે,
ઊઠાવીને ફેકી દે મને
"ગોવા" બાજુ !!
😜😜😜😜😜😜😜😜
he prabhu, life
ketali boring thai gai chhe,
uthavine feki de mane
"gova" baju !!
😜😜😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
ઘણા દિવસ #Sad પોસ્ટ કર્યા
ઘણા દિવસ #Sad
પોસ્ટ કર્યા પછી યાદ આવ્યું,
કે જેના માટે લખતો હતો એ
તો #Block List માં છે !!
😂😂😂😂😂😂
ghana divas #sad
post karya pachhi yad aavyu,
ke jena mate lakhato hato e
to#block list ma chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જમાનો ચંદ્ર સુધી પહોંચી ગયો,
જમાનો ચંદ્ર
સુધી પહોંચી ગયો,
પણ મારા મમ્મીની વહુ હજી
સસુરાલ નથી પહોંચી !!
😂😂😂😂😂
jamano chandr
sudhi pahonchi gayo,
pan mara mummy ni vahu haji
sasural nathi pahochi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાલે એક છોકરીને પ્રપોઝ કર્યું
કાલે એક
છોકરીને પ્રપોઝ કર્યું હતું,
આજે મારે એક બેનનો વધારો !!
😂😂😂😂😂
kale ek
chhokarine propose karyu hatu,
aaje mare ek benano vadharo !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
I Cant Live Without You
I Cant Live
Without You થી મોટો સ્કેમ,
તો Friends For Forever
લાગે છે મને !!
😂😂😂😂😂😂
i cant live
without you thi moto skem,
to friends for forever
lage chhe mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો એવીરીતે ભોળા બનતા
અમુક લોકો એવીરીતે
ભોળા બનતા હોય છે,
જાણે આપણને એમના કાળા
કામોની ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂😂
amuk loko evirite
bhola banata hoy chhe,
jane aapan ne emana kala
kamoni khabar j na hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરાઓ લગ્નમાં, ભાઈ લાલવાળી
અમુક છોકરાઓ લગ્નમાં,
ભાઈ લાલવાળી તારી અને
પીળાવાળી મારી !!
😂😂😂😂😂😂
amuk chhokarao lagn ma,
bhai lalavali tari ane
pilavali mari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ મારું શું બગાડશે, જયારે
કોઈ મારું શું બગાડશે,
જયારે હું ખુદ જ મારું બધું
બગાડીને બેઠો છું !!
😂😂😂😂😂
koi maru shu bagadashe,
jayare hu khud j maru badhu
bagadine betho chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને લોકડાઉનથી કોઈ વાંધો નથી,
મને લોકડાઉનથી
કોઈ વાંધો નથી,
બસ તમે ખાલી
Data Unlimited કરી દો !!
😂😂😂😂😂😂
mane lockdown thi
koi vandho nathi,
bas tame khali
data unlimited kari do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago