બધા સગાઇ અને લગ્ન કરી

બધા સગાઇ
અને લગ્ન કરી રહ્યા છે,
મને તો Imagine જ નથી થતું કે
મારા વાળો કેવો હશે !!
😂😂😂😂😂😂

badha sagai
ane lagn kari rahya chhe,
mane to imagine j nathi thatu ke
mara valo kevo hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લોકો ફેસબુક પ્રોફાઈલ એવી રીતે

લોકો ફેસબુક પ્રોફાઈલ
એવી રીતે લોક કરે છે,
જાણે એમની વસીયતના
કાગળ અહીં રાખ્યા હોય !!
😂😂😂😂😂😂

loko fecebook profile
evi rite lock kare chhe,
jane emani vasiyat na
kagal ahi rakhya hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મિત્રો તમે માનો છો એટલું

મિત્રો તમે માનો છો એટલું
સહેલું પણ નથી આ લગ્નજીવન,
ઘરે સાળો આવે તો પ્રેમ
દેખાડવો પડે અને સાળી
આવે તો પ્રેમ છૂપાવવો પડે !!
😂😂😂😂😂😂

mitro tame mano chho etalu
sahelu pan nathi lagn jivan,
ghare salo aave to prem
dekhadavo pade ane sali
aave to prem chupavavo pade !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દુનિયાના બધા ગમ એક બાજુ,

દુનિયાના
બધા ગમ એક બાજુ,
અને દર વર્ષે ઉંમર વધવાનું
ગમ એક બાજુ !!
😂😂😂😂😂😂

duniyana
badha gam ek baju,
ane dar varshe ummar vadhavanu
gam ek baju !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

રાતના ૧૨ વાગ્યા પછી એ

રાતના ૧૨ વાગ્યા
પછી એ લોકો યાદ આવે છે,
જેણે આપણી જિંદગીના
૧૨ વગાડ્યા હોય !!
😂😂😂😂😂😂

rat na 12 vagya
pachhi e loko yad aave chhe,
jene aapani jindagina
12 vagadya hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જયારે પણ કોઈ ગરીબની મદદે

જયારે પણ કોઈ
ગરીબની મદદે જાઓ,
કેમેરો હંમેશા ઘરે
મુકીને જ જાઓ !!
😂😂😂😂😂😂

jayare pan koi
garib ni madade jao,
kemero hammesha ghare
mukine j jao !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સમય સમય બળવાન છે, મારો

સમય સમય બળવાન છે,
મારો દોસ્ત ગાંડાઓનો
સુલતાન છે !!
😂😂😂😂😂😂

samay samay balavan chhe,
maro dost gandaono
sulatan chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

I તો Love U, પણ

I તો Love U,
પણ U જ નથી કરતા
તો I શું કરે !!
😂😂😂😂😂

i to love u,
pan u j nathi karata
to i shu kare !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સિંગલ રહેવાની મજા ત્યાં સુધી

સિંગલ રહેવાની
મજા ત્યાં સુધી જ આવે,
જ્યાં સુધી તમારો ફ્રેન્ડ
પણ સિંગલ હોય !!
😂😂😂😂😂

single rahevani
maja tya sudhi j aave,
jya sudhi tamaro friend
pan single hoy !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સેટિંગ કરવાનું વિચારતો જ હતો,

સેટિંગ કરવાનું
વિચારતો જ હતો,
ત્યાં પેલો બોલ્યો કે
એ આપણું છે !!
😂😂😂😂😂

setting karavanu
vicharato j hato,
tya pelo bolyo ke
e aapanu chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.