મન તો એવું કરે છે,
મન તો એવું કરે છે,
કે ત્યાં આવીને તને બે ઝાપટ
નાખીને ભાગી જાવ !!
😂😂😂😂😂😂
man to evu kare chhe,
ke tya aavine tane be zapat
nakhine bhagi jav !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક્ઝામ પહેલા ગમે તેટલી રજાઓ
એક્ઝામ પહેલા
ગમે તેટલી રજાઓ મળે,
વાંચવાની મજા તો એક્ઝામના
આગળના દિવસે જ આવે !!
😂😂😂😂😂😂
exam pahela
game tetali rajao male,
vanchavani maj to exam na
agalana divase j aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેસ્ટ ફ્રેન્ડ તમારી સાથે ફોન
બેસ્ટ ફ્રેન્ડ તમારી
સાથે ફોન પર જો બહુ
ઈજ્જતથી વાત કરતા હોય,
તો સમજી લેવું કે એ ઘરમાં છે !!
😂😂😂😂😂😂
best friend tamari
sathe phone par jo bahu
ijjat thi vat karata hoy,
to samaji levu ke e ghar ma chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને ભણવાનું તો બહુ જ
મને ભણવાનું
તો બહુ જ ગમે છે,
બસ આ પરીક્ષાઓ
ના હોય તો !!
😂😂😂😂😂😂
mane bhanavanu
to bahu j game chhe,
bas parikshao
na hoy to !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Girls દ્વારા બોલવામાં આવેલ Hmmm
Girls દ્વારા બોલવામાં
આવેલ Hmmm શબ્દનો,
પ્રાચીન ભાષામાં મતલબ
I Love You થાય છે !!
😂😂😂😂😂😂
girls dvara bolavama
aavel hmmm shabdano,
prachin bhashama matalab
i love you thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમમાં બીજું કાંઈ થાય કે
પ્રેમમાં બીજું કાંઈ થાય
કે ના થાય એ ખબર નથી,
પણ માણસ જરૂરથી પાગલ
જેવો થઈ જાય છે !!
😂😂😂😂😂😂
prem ma biju kai thay
ke na thay e khabar nathi,
pan manas jarur thi pagal
jevo thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ ક્યારેય છોકરાને પ્રપોઝ નથી
છોકરીઓ ક્યારેય
છોકરાને પ્રપોઝ નથી કરતી,
કારણ કે એકવાર સુર્પન્ખાએ ટ્રાય
કરી તો નાક કપાઈ ગયું હતું !!
😂😂😂😂😂😂
chhokario kyarey
chhokarane propose nathi karati,
karan ke ekavar surpankhae tray
kari to nak kapai gayu hatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે તો સપનાઓમાં પણ, છોકરીઓ
હવે તો
સપનાઓમાં પણ,
છોકરીઓ ભાઈ
બનાવી જાય છે !!
😂😂😂😂😂😂😂
have to
sapanaoma pan,
chhokario bhai
banavi jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેય મારી હેલ્પ જોઈએ, તો
ક્યારેય મારી હેલ્પ જોઈએ,
તો શરમાજો માંગતા નહીં !!
😂😂😂😂😂😂
kyarey mari help joie,
to sharamajo mangata nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈની પાછળ આદુ ખાઈને પડવું
કોઈની પાછળ
આદુ ખાઈને પડવું હોય,
તો કેટલા કિલો આદુની
જરૂર પડે ?
😂😂😂😂😂😂😂
koini pachhal
aadu khaine padavu hoy,
to ketala kilo aaduni
jarur pade?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago