મનગમતી વ્યક્તિને Bye કહેવુ એ,
મનગમતી
વ્યક્તિને Bye કહેવુ એ,
આપણી ભારતીય સિસ્ટમમાં
30 મીનીટની પ્રોસેસ છે !!
😂😂😂😂😂😂😂
managamati
vyaktine bye kahevu e,
aapani bharatiy sistem ma
30 minit ni proses chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ નસીબદાર હોય છે એ
બહુ નસીબદાર
હોય છે એ લોકો,
જે ક્યારેય પ્રેમના
ચક્કરમાં નથી પડયા !!
😂😂😂😂😂😂😂
bahu nasibadar
hoy chhe e loko,
je kyarey prem na
chakkar ma nathi padaya !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું અંગ્રેજીમાં ખાલી એની સાથે
હું અંગ્રેજીમાં ખાલી
એની સાથે જ વાત કરું છું,
જેને અંગ્રેજી આવડતું નથી !!
😂😂😂😂😂😂
hu angreji ma khali
eni sathe j vat karu chhu,
jene angreji aavadatu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણા લોકો વેફરના પડીકા જેવા
ઘણા લોકો વેફરના
પડીકા જેવા હોય છે,
શરીરમાં માલ નહીં ને
ધમાલનો પાર નહીં !!
😂😂😂😂😂😂
ghana loko vefar na
padika jeva hoy chhe,
sharir ma mal nahi ne
dhamal no par nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચીનવાળા Corona Virus થી પરેશાન
ચીનવાળા
Corona Virus થી પરેશાન છે,
અને આપણે અહીં Corona ની
Caller Tune થી !!
😂😂😂😂😂😂
chin vala
corona virus thi pareshan chhe,
ane aapane ahi corona ni
caller tune thi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ ફેબ્રુઆરીમાં ઘણા એવા દિવસો
આ ફેબ્રુઆરીમાં
ઘણા એવા દિવસો આવશે,
જેનાથી આપણને કશું
લાગતું વળગતું નથી !!
😂😂😂😂😂😂
aa february ma
ghana eva divaso aavashe,
jenathi aapan ne kashu
lagatu valagatu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર નહીં મારા લગ્ન, કોની
ખબર નહીં મારા લગ્ન,
કોની Crush સાથે થશે !!
😂😂😂😂😂😂
khabar nahi mara lagn,
koni crush sathe thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે તમારા હાથમાં બિયર, બાથમાં
આજે
તમારા હાથમાં બિયર,
બાથમાં ડીયર અને પત્ની
પિયર હોય એવી હાર્દિક
શુભેચ્છાઓ !!
😂😂😂😂😂😂
aje
tamara hath ma bear,
bath ma dear ane patni
piyar hoy evi hardik
shubhechchhao !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ મારી જિંદગી શું બનાવશે,
એ મારી
જિંદગી શું બનાવશે,
જેને મેગી બનાવતા પણ
નથી આવડતું !!
😂😂😂😂😂😂
e mari
jindagi shu banavashe,
jene meggi banavata pan
nathi aavadatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કર્મ સારા કરો ફળનું શું
કર્મ સારા
કરો ફળનું શું છે,
એ તો બજારમાંથી
લઇ આવજો !!
😂😂😂😂😂😂
karm sara
karo fal nu shu chhe,
e to bajar manthi
lai aavajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago