

પ્રેમમાં બીજું કાંઈ થાય કે
પ્રેમમાં બીજું કાંઈ થાય
કે ના થાય એ ખબર નથી,
પણ માણસ જરૂરથી પાગલ
જેવો થઈ જાય છે !!
😂😂😂😂😂😂
prem ma biju kai thay
ke na thay e khabar nathi,
pan manas jarur thi pagal
jevo thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago