
જો કોઈ વ્યક્તિ એની વાઈફ
જો કોઈ
વ્યક્તિ એની વાઈફ
માટે કારનો દરવાજો ખોલે,
તો સમજી લેજો કાં તો કાર
નવી છે કાં તો વાઈફ !!
😂😂😂😂😂😂
jo koi
vyakti eni wife
mate car no daravajo khole,
to samaji lejo ka to car
navi chhe ka to wife !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સેલ્ફી લીધા પછી જે સેલ્ફી
સેલ્ફી લીધા પછી જે
સેલ્ફી તમે ડીલીટ કરો છો,
એ જ હકીકત છે બાકી
બધી મોહમાયા !!
😂😂😂😂😂😂
selfie lidha pachhi je
selfie tame delete karo chho,
e j hakikat chhe baki
badhi mohamay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કરવા દો એમને તમારી બુરાઈ,
કરવા દો
એમને તમારી બુરાઈ,
કેમ કે ટૂંકી સમજણ વાળા
લોકો જ એવી હરકતો
કરતા હોય છે !!
😂😂😂😂😂😂
karava do
emane tamari burai,
kem ke tunki samajan vala
loko j evi harakato
karata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓ માંડ માંડ મોટા થયા,
છોકરાઓ
માંડ માંડ મોટા થયા,
ત્યાં હેલ્મેટને તેડીને ફરવાનો
વખત આવ્યો !!
😂😂😂😂😂😂
chhokarao
mand mand mota thaya,
tya helmet ne tedine faravano
vakhat aavyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ મજબુત હતા પાયા એના
બહુ મજબુત હતા
પાયા એના પ્રેમમાં સાહેબ,
પણ એના "હું તો નહીં જ મળું"
એ શબ્દોએ મને આખે આખો
હલબલાવી નાખ્યો !!
😂😂😂😂😂😂
bahu majabut hata
paya ena prem ma saheb,
pan ena "hu to nahi j malu"
e shabdoe mane aakhe aakho
halabalavi nakhyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ ગમે ત્યારે ગમે એની
પ્રેમ ગમે ત્યારે ગમે
એની સાથે થઇ શકે છે,
કેમ કે બુદ્ધિ ભ્રષ્ટ થવાનો
કોઈ ટાઈમ થોડો હોય !!
😂😂😂😂😂😂
prem game tyare game
eni sathe thai shake chhe,
kem ke buddhi bhrasht thavano
koi time thodo hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે Type કરતા કરતા ફોન
જયારે Type કરતા કરતા
ફોન મોઢા ઉપર પડે છે,
ત્યારે ખબર પડે કે હવે
ઉંઘ આવે છે !!
😂😂😂😂😂😂😂
jayare type karata karata
phone modha upar pade chhe,
tyare khabar pade ke have
ungh aave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સવાર સવારમાં મોબાઈલ હાથમાં શું
સવાર સવારમાં
મોબાઈલ હાથમાં શું લઇ લો,
ઘરમાં આફત આવી જાય છે !!
😂😂😂😂😂
savar savar ma
mobile hath ma shu lai lo,
ghar ma aafat aavi jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અરે તારા માટે તો જાન
અરે તારા
માટે તો જાન છે,
પણ પાગલ તને
ક્યાં ભાન છે !!
are tara
mate to jan chhe,
pan pagal tane
kya bhan chhe !!
Gujarati Jokes
3 years ago
છોકરીઓ રસોડામાં જ શોભે, અને
છોકરીઓ
રસોડામાં જ શોભે,
અને આવી વિચારધારા રાખનારા
😜😜😜😜😜ગટરમાં !!😜😜😜😜😜
chhokario
rasodama j shobhe,
ane aavi vicharadhara rakhanara
😜😜😜😜😜gatarama !!😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago