ફોટો પર ગીત રાખીને પોતાના
ફોટો પર ગીત
રાખીને પોતાના સ્ટેટસ
પર લગાવનારા લોકો,
પોતાને અભિનેતા/અભિનેત્રી
કરતા ઓછા નથી સમજતા !!
😂😂😂😂😂😂
photo par geet
rakhine potana status
par lagavanara loko,
potane abhineta/abhinetri
karata ochha nathi samajata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાત પેઢી સુધી મથો તો
સાત પેઢી સુધી મથો
તો પણ પટાવી ના શકો,
એવી છોકરી સાથે એરેન્જ મેરેજ
કરાવી આપે એનું નામ પરિવાર !!
😂😂😂😂😂😂
sat pedhi sudhi matho
to pan patavi na shako,
evi chhokari sathe erenj merej
karavi aape enu nam parivar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
10 દિવસ DP માં ગણપતિ
10 દિવસ DP માં
ગણપતિ દાદા રાખ્યા હતા,
તો હવે 15 દિવસ કાગડો
પણ રાખજો !!
😂😂😂😂😂😂
10 divas dp ma
ganapati dada rakhya hata,
to have 15 divas kagado
pan rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમે હાથ ધોવાનું ભૂલશો નહીં,
તમે હાથ
ધોવાનું ભૂલશો નહીં,
નહીં તો ડોકટરો હાથ
ધોઈ નાખશે !!
😂😂😂😂😂😂
tame hath
dhovanu bhulasho nahi,
nahi to doctor o hath
dhoi nakhashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તને હેરાન કરવાનો, મારો જન્મસિદ્ધ
તને હેરાન કરવાનો,
મારો જન્મસિદ્ધ અધિકાર છે !!
😂😂😂😂😂
tane heran karavano,
maro janmasiddh adhikar chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો ચા જ ના હોત,
જો ચા જ ના હોત,
તો અડધું INDIA માથાના
દુખાવાથી મરી જાત !!
😂😂😂😂😂😂
jo cha j na hot,
to adadhu india mathana
dukhavathi mari jat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુકવાર એટલે રિપ્લાય આપવો પડે,
અમુકવાર એટલે
રિપ્લાય આપવો પડે,
કેમ કે ભૂલથી મેસેજ
જોવાઈ ગયો હોય !!
😂😂😂😂😂😂
amukavar etale
reply aapavo pade,
kem ke bhul thi message
jovai gayo hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ignore થયા બાદ, એમને ignore
ignore થયા બાદ,
એમને ignore કરવાની
મજા જ કંઇક અલગ હોય છે !!
😂😂😂😂😂😂
ignore thaya bad,
emane ignore karavani
maja j kaik alag hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈનું દિલ ના તોડવું કેમ
કોઈનું દિલ ના તોડવું કેમ કે
દિલમાં ભગવાનનો વાસ હોય છે,
હાડકા તોડો હાડકા !!
😂😂😂😂😂😂
koinu dil na todavu kem ke
dil ma bhagavan no vas hoy chhe,
hadaka todo hadaka !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બદલી દઉં છું હું રસ્તો,
બદલી દઉં છું હું રસ્તો,
જયારે કોઈ કહે છે કે
આગળ કુતરું છે !!
😝😝😝😝😝😝
badali dau chhu hu rasto,
jayare koi kahe chhe ke
aagal kutaru chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago