બહુ મજબુત હતા પાયા એના
બહુ મજબુત હતા
પાયા એના પ્રેમમાં સાહેબ,
પણ એના "હું તો નહીં જ મળું"
એ શબ્દોએ મને આખે આખો
હલબલાવી નાખ્યો !!
😂😂😂😂😂😂
bahu majabut hata
paya ena prem ma saheb,
pan ena "hu to nahi j malu"
e shabdoe mane aakhe aakho
halabalavi nakhyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago