Teen Patti Master Download
ઉઠો જાગો અને ચારે બાજુ

ઉઠો જાગો અને
ચારે બાજુ નજર ફેરવો,
કોઈક ને કોઈક તો
પટી જ જાશે !!
😂😂😂😂😂😂

utho jago ane
chare baju najar feravo,
koik ne koik to
pati j jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દોસ્તો સાથે બેસીને રસ્તે જતા

દોસ્તો સાથે
બેસીને રસ્તે જતા લોકોને,
હેરાન કરવાની મજા જ
કંઇક અલગ છે !!
😂😂😂😂😂😂

dosto sathe
besine raste jata lokone,
heran karavani maja j
kaik alag chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પાણીપુરી પર પ્રતિબંધ મુક્યો ખુબ

પાણીપુરી પર
પ્રતિબંધ મુક્યો ખુબ સરસ,
બસ હવે બ્યુટીપાર્લર અને
એકટીવા પર પણ પ્રતિબંધ
મુકે તો મજા પડી જાય !!
😂😂😂😂😂😂

panipuri par
pratibandh mukyo khub saras,
bas have bgeauty parlour ane
ecativa par pan pratibandh
muke to maj padi jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જિંદગી ના મિલેગી દોબારા, નો

જિંદગી ના
મિલેગી દોબારા,
નો મળે તો કાઈ નય અમારે
જોઈતી પણ નથી !!
😂😂😂😂😂😂😂

jindagi na
milegi dobara,
no male to kai nay amare
joiti pan nathi !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વિચાર્યું કે જિંદગીમાં થોડી સીરીઅસ

વિચાર્યું કે જિંદગીમાં
થોડી સીરીઅસ થઇ જાઉં,
પછી યાદ આવ્યું કે મારી #ફની
પોસ્ટ વગર તમારું શું થશે !!
😂😂😂😂😂😂

vicharyu ke jindagima
thodi serious thai jau,
pachhi yad avyu ke mari #funny
post vagar tamaru shun thashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે દિવસે વિચારું છું કે

જે દિવસે વિચારું છું કે
જીવનમાં મોટા મોટા કામ કરવા છે,
એ દિવસે જ ઘરવાળા ગેસનો
બાટલો લેવા મોકલી દે છે !!
😂😂😂😂😂

je divase vicharu chhu ke
jivan ma mota mota kam karava chhe,
e divase j gharavala ges no
batalo leva mokali de chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ભગવાન તમારી બધી બુરાઈ દુર

ભગવાન તમારી
બધી બુરાઈ દુર કરે,
અને મારી જેમ જ તમને એક
સારો માણસ બનાવી દે !!
😝😝😝😝😝

bhagavan tamari
badhi burai dur kare,
ane mari jem j tamane ek
saro manas banavi de !!
😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

બધા કહે છે શિયાળામાં વહેલું

બધા કહે છે
શિયાળામાં વહેલું ઉઠવું સારું,
પણ ઉઠીને શું મંજીરા
વગાડવાના ?
😂😂😂😂😂

badha kahe chhe
shiyalama vahelu uthavu saru,
pan uthine shu manjira
vagadavana?
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

I Have Boys એવું કહેવાવાળી

I Have Boys એવું
કહેવાવાળી છોકરીઓને જ,
સૌથી વધુ BoyFriends હોય છે !!
😂😂😂😂😂😂

i have boys evu
kahevavali chhokarione j,
sauthi vadhu boyfriends hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પરીક્ષામાં ટોપ તો હું આરામથી

પરીક્ષામાં ટોપ તો
હું આરામથી કરી લઉં,
પણ મારા હરામી મિત્રો
વાંચવા દે તો ને !!
😂😂😂😂😂😂

parikshama top to
hu aaram thi kari lau,
pan mara harami mitro
vanchava de to ne !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.