
સુઈ જાઓ પપ્પાની પરીઓ, સવારે
સુઈ જાઓ પપ્પાની પરીઓ,
સવારે ઉઠીને તમારે કચરા-પોતા
પણ કરવાના છે !!
😂😂😂😂😂😂
sui jao pappani pario,
savare uthine tamare kachara-pota
pan karavana chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે મિત્ર તને સમય પર
જે મિત્ર તને સમય
પર રીપ્લાય ના આપે,
તમે એને છુટાછેડા આપી દો !!
😂😂😂😂😂😂
je mitr tane samay
par reply na aape,
tame ene chhutachheda aapi do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેને સારી રીતે ઘડિયાળમાં જોતા
જેને સારી રીતે ઘડિયાળમાં
જોતા પણ નથી આવડતું,
એ લોકો પણ કહે છે કે એક
દિવસ મારો સમય આવશે !!
😂😂😂😂😂😂
jene sari rite ghadiyal ma
jota pan nathi aavadatu,
e loko pan kahe chhe ke ek
divas maro samay aavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સંગીત હંમેશા તૂટેલા દિલમાંથી આવે
સંગીત હંમેશા
તૂટેલા દિલમાંથી આવે છે,
અને પ્રશ્નો હંમેશા છોડેલા
ચેપ્ટરમાંથી આવે છે !!
😂😂😂😂😂😂
sangit hammesha
tutela dil manthi aave chhe,
ane prashno hammesha chhodela
cheptar manthi aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક જ દિલ છે મારી
એક જ
દિલ છે મારી પાસે,
એને પણ ભણવામાં
લગાવી દઉં ?
😡😂😡😂😡😂
ek j
dil chhe mari pase,
ene pan bhanavama
lagavi dau?
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago
બધાયનો હિસાબ થશે એ દિવસે,
બધાયનો
હિસાબ થશે એ દિવસે,
જે દિવસે મારું મગજ ઠેકાણે
નહીં હોય !!
😡😝😡😝😡😝
badhay no
hisab thashe e divase,
je divase maru magaj thekane
nahi hoy !!
😡😝😡😝😡😝
Gujarati Jokes
2 years ago
બધું ઓનલાઈન થઇ ગયું છે,
બધું ઓનલાઈન થઇ ગયું છે,
બસ ખાલી કોઈને ઝાપટ મારવા
રૂબરૂ જવું પડે છે !!
😂😂😂😂😂😂
badhu online thai gayu chhe,
bas khali koine zapat marava
rubaru javu pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ તો છોકરીઓ કરતા, છોકરાઓ
આજકાલ તો
છોકરીઓ કરતા,
છોકરાઓ વધારે hmm કરે છે !!
😜😜😜😜😜
aajakal to
chhokario karata,
chhokarao vadhare hmm kare chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
વધારે ઈચ્છાઓ હું નથી રાખતો
વધારે ઈચ્છાઓ
હું નથી રાખતો ભગવાન,
બસ એટલું જ આપજો જેટલું
બીલ ગેટ્સ પાસે છે !!
😂😂😂😂😂
vadhare ichchao
hu nathi rakhato bhagavan,
bas etalu j aapajo jetalu
bil gets pase chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન મારા પર એક
હે ભગવાન મારા
પર એક ઉપકાર કરી દો,
મારા #crushનું બ્રેકઅપ
કરાવી દો !!
😂😂😂😂😂
he bhagavan mara
par ek upakar kari do,
mara#crush nu breakup
karavi do !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago