Teen Patti Master Download
વાંક હંમેશા #BF નો જ

વાંક હંમેશા
#BF નો જ હોય,
બાકી #GF તો સત્યવાદી
હરિશ્ચંદ્ર જ હોય છે !!
😂😂😂😂😂😂

vank hammesha
#bf no j hoy,
baki#gf to satyavadi
harischandr j hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

પ્રેમમાં પડેલા મિત્ર પાસે બેસવા

પ્રેમમાં પડેલા
મિત્ર પાસે બેસવા કરતા,
ચાઇનીઝ ભાષાની ટીવી
ચેનલ જોવી સારી !!
😜😜😜😜😜

prem ma padela
mitr pase besava karata,
chinese bhashani tv
channel jovi sari !!
😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

તમે ખુબ દુખી હો તો

તમે ખુબ દુખી હો તો
મારી પાસે ચાલ્યા આવજો,
હું પણ દુખી જ છું તો સાથે બેઠા
બેઠા મંજીરા વગાડીશું બીજું શું !!

tame khub dukhi ho to
mari pase chalya aavajo,
hu pan dukhi j chhu to sathe betha
betha manjira vagadishu biju shu !!

Gujarati Jokes

2 years ago

બપોરના સમયે રાતવાળો માહોલ બનાવીને

બપોરના સમયે
રાતવાળો માહોલ બનાવીને
સૂવાવાળા લોકો,
જિંદગીમાં કોઈ પણ સિચ્યુએશનમાં
સુકુન બનાવી શકે છે !!
😂😂😂😂😂😂😂

bapor na samaye
ratavalo mahol banavine
suvavala loko,
jindagima koi pan situation ma
sukun banavi shake chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

પાંચ પર પંખો રાખ્યા પછી

પાંચ પર
પંખો રાખ્યા પછી
પણ જે મચ્છર કરડી જાય,
એ મચ્છરને આતંકવાદી
ઘોષિત કરી દેવા જોઈએ !!
😂😂😂😂😂😂

panch par
pankho rakhya pachhi
pan je machchar karadi jay,
e machchar ne aatankavadi
ghoshit kari deva joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

છોકરાઓ કડવા જ સારા હોય

છોકરાઓ
કડવા જ સારા હોય છે,
કેમ કે જે મીઠા હોય એ
છોકરા જ નથી હોતા !!
😂😂😂😂😂😂😂

chhokarao
kadava j sara hoy chhe,
kem ke je mitha hoy e
chhokara j nathi hota !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ચીનમાં ભલે ચામાચીડિયાથી રોગ ફેલાયો

ચીનમાં
ભલે ચામાચીડિયાથી
રોગ ફેલાયો હોય,
પણ ભારતમાં તો ગધેડાઓથી
જ ફેલાયો છે !!
😂😂😂😂😂😂

chin ma
bhale chamachidiyathi
rog felayo hoy,
pan bharat ma to gadhedaothi
j felayo chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

આદત નથી તારા વગર રહેવાની,

આદત નથી
તારા વગર રહેવાની,
પણ શું કરું હિંમત નથી તારી
સાથે સેટિંગ કરવાની !!
😂😂😂😂😂😂

aadat nathi
tara vagar rahevani,
pan shu karu himmat nathi tari
sathe setting karavani !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

સાંભળ્યું છે નવેમ્બરમાં, નમૂનાઓ જન્મતા

સાંભળ્યું છે નવેમ્બરમાં,
નમૂનાઓ જન્મતા હોય છે !!
😜😜😜😜😜😜

sambhalyu chhe navember ma,
namunao janmata hoy chhe !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

આ તો કિસ્મતે સાથ ના

આ તો કિસ્મતે
સાથ ના દીધો એટલે,
બાકી તો એની ત્રીજી ફ્રેન્ડને
પણ પટાવી લેત !!
😂😂😂😂😂😂

aa to kismate
sath na didho etale,
baki to eni triji friend ne
pan patavi let !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.