જેને સારી રીતે ઘડિયાળમાં જોતા
જેને સારી રીતે ઘડિયાળમાં
જોતા પણ નથી આવડતું,
એ લોકો પણ કહે છે કે એક
દિવસ મારો સમય આવશે !!
😂😂😂😂😂😂
jene sari rite ghadiyal ma
jota pan nathi aavadatu,
e loko pan kahe chhe ke ek
divas maro samay aavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago