
આપણો બધાનો એક દોસ્ત હોય
આપણો બધાનો
એક દોસ્ત હોય છે,
જેને આપણા બધા કાંડની
ખબર હોય છે !!
😂😂😂😂😂😂😂
aapano badhano
ek dost hoy chhe,
jene aapana badha kand ni
khabar hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Bro તું એ જ છે
Bro તું એ જ છે ને,
જેને #Crush ભાઈ
કહીને બોલાવે છે !!
😂😂😂😂😂😂
bro tu e j chhe ne,
jene #crush bhai
kahine bolave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા માટે દુર દુરથી સંબંધો
મારા માટે
દુર દુરથી સંબંધો આવે છે,
કેમ કે નજીકવાળા બધા
મારી હરકતો જાણે છે !!
😂😂😂😂😂😂
mara mate
dur dur thi sambandho aave chhe,
kem ke najikavala badha
mari harakato jane chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો પ્રેમમાં પડતા હોય છે,
લોકો પ્રેમમાં પડતા હોય છે,
અને એક હું છું જે મુસીબતમાં
જ પડતો હોઉં છું !!
😂😂😂😂😂😂
loko prem ma padata hoy chhe,
ane ek hu chhu je musibat ma
j padato hou chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વરસાદનું કામ બાજુવાળી ભાભી જેવું
વરસાદનું કામ બાજુવાળી
ભાભી જેવું થઇ ગયું છે,
તૈયાર થઈને નીકળે છે પણ
આપણી બાજુ જોતી નથી !!
😂😂😂😂😂😂
varasad nu kam bajuvali
bhabhi jevu thai gayu chhe,
taiyar thaine nikale chhe pan
aapani baju joti nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જરૂરી નથી કે છોકરાઓ જ
જરૂરી નથી કે
છોકરાઓ જ Flirt કરે,
ક્યારેક છોકરીઓ પણ
કરી લેતી હોય છે !!
😜😜😜😜😜😜😜
jaruri nathi ke
chhokarao j flirt kare,
kyarek chhokario pan
kari leti hoy chhe !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
આ લોકડાઉનમાં એટલું ઊંઘી લીધું,
આ લોકડાઉનમાં
એટલું ઊંઘી લીધું,
કે હવે તો સપનાઓ
પણ રીપીટ થાય છે !!
😂😂😂😂😂😂
aa lockdown ma
etalu unghi lidhu,
ke have to sapanao
pan repit thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લગ્ન અને બ્લોકલીસ્ટ એવી જગ્યા
લગ્ન અને
બ્લોકલીસ્ટ એવી જગ્યા છે,
જ્યાં મારા બધા Relatives એક
સાથે દેખાય છે !!
😂😂😂😂😂😂
lagn ane
blocklist evi jagya chhe,
jya mara badha relatives ek
sathe dekhay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારું Setting તો મારા ફોનમાં
મારું Setting
તો મારા ફોનમાં છે,
બાકી તમારું તમે જાણો !!
😂😂😂😂😂😂
maru setting
to mara phone ma chhe,
baki tamaru tame jano !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિચારું છું કે રોજ 1
વિચારું છું કે
રોજ 1 કલાક વાંચું,
પણ એ વિચારવામાં જ
3 કલાક થઇ જાય છે !!
😂😂😂😂😂😂
vicharu chhu ke
roj 1 kalak vanchu,
pan e vicharavama j
3 kalak thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago