
14 ફેબ્રુઆરી નજીક આવી ગઈ
14 ફેબ્રુઆરી
નજીક આવી ગઈ છે,
તો કોઈ છુપાઈને મને પ્રેમ
કરતુ હોય તો કહી દો !!
😂😂😂😂😂😂
14 february
najik aavi gai chhe,
to koi chhupaine mane prem
karatu hoy to kahi do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સ્ત્રીનું પાંચ મીનીટમાં તૈયાર થવાનું
સ્ત્રીનું પાંચ મીનીટમાં
તૈયાર થવાનું અને પુરુષનું
પાંચ મીનીટમાં આવવાનું,
આ બંને એક સમાન
હોય છે !!
😂😂😂😂😂😂
strinu panch minute ma
taiyar thavanu ane purushanu
panch minute ma avavanu,
banne ek saman
hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાલે એક છોકરીએ કહ્યું આ
કાલે એક છોકરીએ કહ્યું આ
ઠંડીમાં ન્હાવા માટે જીગર જોઈએ,
મારો મિત્ર જીગર કાલનો એ
છોકરીને ગોતે છે ન્હાવા માટે !!
😂😂😂😂😂😂
kale ek chhokarie kahyu
thandima nhava mate jigar joie,
maro mitr jigar kalano e
chhokarine gote chhe nhava mate !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ ધડકતા હૈયા માટે ધડકન
આ ધડકતા હૈયા
માટે ધડકન શોધવી છે,
તું મળે તો ઠીક છે બાકી
નવરાત્રીમાં બીજી ગોતવી છે !!
😂😂😂😂😂😂
aa dhadakata haiya
mate dhadakan shodhavi chhe,
tu male to thik chhe baki
navaratrima biji gotavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં ક્યારે આવશે એ
ખબર નહીં
ક્યારે આવશે એ દિવસ,
જ્યારે હું મારા ભાઈની જાન
લઈને જઈશ !!
😂😂😂😂😂😂
khabar nahi
kyare aavashe e divas,
jyare hu mara bhaini jan
laine jaish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જીવનમાં ગોળ રોટલી અને સારી
જીવનમાં
ગોળ રોટલી અને સારી
ચા ક્યારેય ના બનાવતા,
નહિ તો આખી જિંદગી એ
જ બનાવવું પડશે !!
😜😜😜😜😜😜
jivan ma
gol rotali ane sari
cha kyarey na banavata,
nahi to aakhi jindagi e
j banavavu padashe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ક્યારેક ક્યારેક મને સમજ નથી
ક્યારેક ક્યારેક
મને સમજ નથી પડતી,
કે સાલું મારી શકલ ખરાબ
છે કે કિસ્મત !!
😂😂😂😂😂😂
kyarek kyarek
mane samaj nathi padati,
ke salu mari shakal kharab
chhe ke kismat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વગર વાંકની લડાઈ અને મેડીકલની
વગર વાંકની લડાઈ
અને મેડીકલની પઢાઈ,
મોટાભાગે છોકરીઓ
જ કરતી હોય છે !!
😂😂😂😂😂😂
vagar vank ni ladai
ane medical ni padhai,
motabhage chhokario
j karati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દોસ્ત માટે ઈજ્જત દિલમાં, પણ
દોસ્ત માટે
ઈજ્જત દિલમાં,
પણ મોઢા પર તો ગાળ
જ હોવી જોઈએ !!
😂😂😂😂😂😂
dost mate
ijjat dil ma,
pan modha par to gal
j hovi joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગી પણ ખરી છે હો
જિંદગી પણ
ખરી છે હો સાહેબ,
જલસા અમે કરીએ અને
ઉપાધી આખું ગામ કરે છે !!
😂😂😂😂😂
jindagi pan
khari chhe ho saheb,
jalasa ame karie ane
upadhi akhu gam kare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago