 
                કાલે એક છોકરીએ કહ્યું આ
કાલે એક છોકરીએ કહ્યું આ
ઠંડીમાં ન્હાવા માટે જીગર જોઈએ,
મારો મિત્ર જીગર કાલનો એ
છોકરીને ગોતે છે ન્હાવા માટે !!
😂😂😂😂😂😂
kale ek chhokarie kahyu 
thandima nhava mate jigar joie,
maro mitr jigar kalano e
chhokarine gote chhe nhava mate !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago

 
                             
                             
                             
        					 
        					