
કામવાળીએ શેઠને રાખડી બાંધી તો
કામવાળીએ શેઠને
રાખડી બાંધી તો શેઠે
૫૧ રૂપિયા આપ્યા,
શેઠાણીને ખબર પડી તો
એણે ૫૫૧ આપ્યા !!
😂😂😂😂😂😂
kamavalie sheth ne
rakhadi bandhi to shethe
51 rupiya aapya,
shethanine khabar padi to
ene 551 aapya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધું ઓનલાઈન થઈ ગયું છે
બધું ઓનલાઈન
થઈ ગયું છે આજકાલ,
બસ લાફો મારવા માટે
રૂબરૂ જવું પડે છે !!
😂😂😂😂😂😂😂😂
badhu online
thai gayu chhe aajakal,
bas lapho marava mate
rubaru javu pade chhe !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કુંવારાં લોકોની સમસ્યા બહાર નીકળે
કુંવારાં લોકોની
સમસ્યા બહાર નીકળે તો
લુ લાગે અને ઘરમાં બેસે
તો એકલું લાગે !!
😂😂😂😂😂😂
kunvara lokoni
samasya bahar nikale to
lu lage ane ghar ma bese
to ekalu lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાલું બસમાં બેસવા એક સીટ
સાલું બસમાં બેસવા
એક સીટ નથી મળતી,
સારી છોકરી શું
તંબુરો મળશે !!
😝😝😝😝😝
salu bas ma besava
ek sit nathi malati,
sari chhokari shu
tamburo malashe !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
આજ સુધી એવા દોસ્તો નથી
આજ સુધી એવા
દોસ્તો નથી મળ્યા,
કે જે મારા બર્થડેનું
કાઉન્ટડાઉન કરે !!
😂😂😂😂😂😂😂
aaj sudhi eva
dosto nathi malya,
ke je mara birthday nu
countdown kare !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ફોનની સ્ટોરેજ ભલે ફૂલ થઇ
ફોનની સ્ટોરેજ
ભલે ફૂલ થઇ જાય,
બાકી દોસ્તોના ખરાબ
ફોટા ક્યારેય ડીલીટ
નહીં કરવાના હો !!
😂😂😂😂😂😂
phonani storage
bhale ful thai jay,
baki dostona kharab
phota kyarey delete
nahi karavana ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એકવાર સાપ ઉપર ભરોસો કરી
એકવાર સાપ
ઉપર ભરોસો કરી લેજો,
પણ સનમ ઉપર ક્યારેય
ભરોસો ના કરતા !!
😂😂😂😂😂😂
ekavar sap
upar bharoso kari lejo,
pan sanam upar kyarey
bharoso na karata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ મારી પ્રપોઝલ એવી રીતે
છોકરીઓ મારી પ્રપોઝલ
એવી રીતે રિજેક્ટ કરે છે,
જેવી રીતે નાના છોકરાઓ
ગેમ રમતી વખતે ફોન
રિજેક્ટ કરે છે !!
😂😂😂😂😂😂
chhokario mari praposal
evi rite reject kare chhe,
jevi rite nana chhokarao
game ramati vakhate phone
reject kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે મેં એને કોઈ બીજા
જયારે મેં એને
કોઈ બીજા સાથે જોઈ,
ત્યારે મને એના
I Love You Two નો
મતલબ સમજાયો !!
😂😂😂😂😂😂
jayare me ene
koi bija sathe joi,
tyare mane ena
i love you two no
matalab samajayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ અડધો દિવસ તો સુવામાં
આજકાલ અડધો દિવસ
તો સુવામાં નીકળી જાય છે,
અને લોકોને થાય છે કે હું
એમને ઇગ્નોર કરું છું !!
😂😂😂😂😂
aajakal adadho divas
to suvama nikali jay chhe,
ane lokone thay chhe ke hu
emane ignore karu chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago