
ખાટી ખાટી આંબલી ને મીઠા
ખાટી ખાટી આંબલી
ને મીઠા મીઠા બોર,
પગ છુટા કરવા નીકળ્યા
ને બોલી ગયા મોર !!
😂😂😂😂😂😂😂
khati khati aambali
ne mitha mitha bor,
pag chhuta karava nikalya
ne boli gaya mor !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલ રહેવું એટલું સહેલું નથી,
સિંગલ રહેવું
એટલું સહેલું નથી,
જે આપણી સાથે સારી રીતે
વાત કરતા હોય એની સાથે
પણ પ્રેમ થઇ જાય છે !!
😂😂😂😂😂😂😂
singale rahevu
etalu sahelu nathi,
je aapani sathe sari rite
vat karata hoy eni sathe
pan prem thai jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે છોકરાને તમારા પર ક્રશ
જે છોકરાને
તમારા પર ક્રશ હોય,
એને ભાઈ કહેવાની
બહુ મજા આવે !!
😂😂😂😂😂😂
je chhokarane
tamara par crush hoy,
ene bhai kahevani
bahu maja aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓયે તું મારી સાથે સમયસર
ઓયે તું મારી સાથે
સમયસર વાત કર્યા કર,
બાકી ચપ્પલ મારીને મોઢું
ટામેટા જેવું કરી નાખીશ !!
😂😂😂😂😂😂
oye tu mari sathe
samayasar vat karya kar,
baki chappal marine modhu
tameta jevu kari nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકોને હું પસંદ નથી,
જે લોકોને
હું પસંદ નથી,
એ લોકોની પસંદ
જ બકવાસ છે !!
😜😜😜😜😜😜
je lokone
hu pasand nathi,
e lokoni pasand
j bakavas chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
નાક બંધ હોય કે પછી
નાક બંધ
હોય કે પછી નેટ,
ગુંગળામણ તો સરખી
જ થાય !!
😂😂😂😂😂😂
nak bandh
hoy ke pachhi net,
gungalaman to sarakhi
j thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ લોકો કેવી રીતે દિવાળી
એ લોકો કેવી
રીતે દિવાળી ઉજવશે,
જેની ફટાકડી કોઈ બીજાની
ફૂલઝડી બની ગઈ હોય !!
😂😂😂😂😂😂
e loko kevi
rite divali ujavashe,
jeni fatakadi koi bijani
fulazadi bani gai hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપણે શું કરવું અને શું
આપણે શું કરવું
અને શું ના કરવું એની,
આપણા સિવાય બધાને
ખબર હોય છે !!
😂😂😂😂😂😂😂
aapane shu karavu
ane shu na karavu eni,
aapana sivay badhane
khabar hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમથી વાતો કરતા કરતા, ગુસ્સે
પ્રેમથી વાતો કરતા કરતા,
ગુસ્સે થઇ જવાનું ટેલેન્ટ ખાલી
મોટી બહેનમાં જ હોય છે !!
😂😂😂😂😂😂
prem thi vato karata karata,
gusse thai javanu telent khali
moti bahen ma j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સ્ત્રી પોતાના બાળકને કાનુડો બનાવીને
સ્ત્રી પોતાના બાળકને
કાનુડો બનાવીને ખુશ થાય છે,
પણ જો પતિમાં જરાક પણ કાનુડો
દેખાય તો આખું ઘર માથે લે !!
😂😂😂😂😂😂
stri potana balak ne
kanudo banavine khush thay chhe,
pan jo patima jarak pan kanudo
dekhay to aakhu ghar mathe le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago