
ઊંઘ તો બહુ આવે છે,
ઊંઘ તો બહુ આવે છે,
પણ શું કરું હજુ મોબાઈલમાં
થોડું ચાર્જીંગ બાકી છે !!
😂😂😂😂😂
ungh to bahu aave chhe,
pan shu karu haju mobile ma
thodu charging baki chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર છે કે ઘરવાળા નહીં
ખબર છે કે
ઘરવાળા નહીં માને,
તો પણ કોઈક માટે ફિલિંગ
લાવીને લીમડે લગાવી દે
એ જ આ દિલ !!
😂😂😂😂😂😂
khabar chhe ke
gharavala nahi mane,
to pan koik mate filiing
lavine limade lagavi de
e j aa dil !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તારે મને છોડી જ દેવો
તારે મને છોડી
જ દેવો હતો તો કોઈક
બીજું બહાનું કાઢવું હતું,
બીડી તો તારો બાપો
પણ પીવે છે ગાંડી !!
😂😂😂😂😂😂😂
tare mane chhodi
j devo hato to koik
biju bahanu kadhavu hatu,
bidi to taro bapo
pan pive chhe gandi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં ખાલી છોકરાઓ પડે છે,
પ્રેમમાં ખાલી
છોકરાઓ પડે છે,
બાકી છોકરીઓ તો ખાલી
એકટીવા પરથી પડે છે !!
😂😂😂😂😂😂
prem ma khali
chhokarao pade chhe,
baki chhokario to khali
activa par thi pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગયા વર્ષે બધા નવરાત્રીનું વેકેશન
ગયા વર્ષે
બધા નવરાત્રીનું
વેકેશન માંગતા હતા,
આ વખતે નવરાત્રી જ
વેકેશન પર ઉતરી ગઈ !!
😂😂😂😂😂😂
gaya varshe
badha navaratrinu
vacation mangata hata,
aa vakhate navaratri j
vacation par utari gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા ફોનમાં મારી જાન છે,
મારા
ફોનમાં મારી જાન છે,
અને ઘરવાળા એનાથી
પરેશાન છે !!
😂😂😂😂😂😂
mara
phone ma mari jan chhe,
ane gharavala enathi
pareshan chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જ્યાં સુધી બધા Secret મારી
જ્યાં સુધી
બધા Secret મારી
બેસ્ટીને ના કહી દઉં,
ત્યાં સુધી ખાવાનું હજમ
જ નથી થતું !!
😂😂😂😂😂😂
jya sudhi
badha secret mari
bestyne na kahi dau,
tya sudhi khavanu hajam
j nathi thatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો મને પસંદ કરે
જે લોકો મને પસંદ
કરે છે એમનો આભાર,
જે નથી કરતા એ ભલે ના કરે
મારે ક્યાં ચુંટણી લડવી છે !!
😂😂😂😂😂😂
je loko mane pasand
kare chhe emano aabhar,
je nathi karata e bhale na kare
mare kya chuntani ladavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
થોડીક તારીફ મારી પણ કરી
થોડીક તારીફ
મારી પણ કરી લ્યો,
જાન દાવ પર લગાવીને
ગૃપમાંથી પોસ્ટ ચોરીને
લઇ આવું છું !!
😂😂😂😂😂😂
thodik tarif
mari pan kari lyo,
jan dav par lagavine
grup manthi post chorine
lai aavu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બે જણા કોઈ દિવસ નહીં
બે જણા કોઈ
દિવસ નહીં સુધરે,
એક હું અને બીજી
મારી બેસ્ટી !!
😂😂😂😂😂😂
be jana koi
divas nahi sudhare,
ek hu ane biji
mari besty !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago