
એવું લાગે છે કે કોઈએ,
એવું લાગે છે કે કોઈએ,
મારી જિંદગીમાં ઊંઘની
ગોળી નાખી દીધી હોય !!
😂😂😂😂😂😂
evu lage chhe ke koie,
mari jindagima ungh ni
goli nakhi didhi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈની યાદમાં આખી રાત જાગ્યા
કોઈની યાદમાં
આખી રાત જાગ્યા વગર,
થોડું ભણવામાં ધ્યાન આપો
તો પાસ થઇ જશો !!
😝😝😝😝😝😝
koini yad maa
akhi rat jagya vagar,
thodu bhanavama dhyan aapo
to pass thai jasho !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
અમુક લોકો મેઘધનુષ જેવા હોય
અમુક લોકો
મેઘધનુષ જેવા હોય છે,
રોજ અલગ અલગ કલર
બતાવે !!
😂😂😂😂😂😂
amuk loko
meghadhanush jeva hoy chhe,
roj alag alag color
batave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મેં એક છોકરીને કીધું કે
મેં એક છોકરીને
કીધું કે મને પ્રેમથી માર,
સાલી મગજ વગરની ચંપલે ને
ચંપલે મારવા લાગી !!
😜😜😜😜😜😜
me ek chhokarine
kidhu ke mane prem thi mar,
sali magaj vagarani champale ne
champale marava lagi !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
એને લીપ્સ્ટીક અપાવી મેં, ટેસ્ટ
એને લીપ્સ્ટીક અપાવી મેં,
ટેસ્ટ હવે કોઈ બીજું લઇ રહ્યું છે !!
😂😂😂😂😂😂
ene lipstik apavi me,
test have koi biju lai rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો કોઈના મેસેજથી તમારા Face
જો કોઈના મેસેજથી તમારા
Face પર Smile આવવા લાગે,
તો જલ્દી એ નંબરને Block કરો !!
😂😂😂😂😂😂
jo koin message thi tamara
face par smile aavava lage,
to jaldi e number ne block karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેમ પાપનો ઘડો ભરાવાથી મોત
જેમ પાપનો ઘડો
ભરાવાથી મોત આવી જાય છે,
એમ ખુશીઓનો ઘડો ભરાવાથી
લગ્ન થઇ જાય છે !!
😂😂😂😂😂😂
jem pap no ghado
bharavathi mot aavi jay chhe,
em khushiono ghado bharavathi
lagn thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દુનિયાની સૌથી મોટી ભૂલ, ઘરવાળાઓની
દુનિયાની સૌથી મોટી ભૂલ,
ઘરવાળાઓની સામે મોબાઈલમાં
જોઇને હસવું !!
😂😂😂😂😂😂
duniyani sauthi moti bhul,
gharavalaoni same mobile ma
joine hasavu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જમાનો બહુ ખરાબ છે તો
જમાનો બહુ
ખરાબ છે તો આપણે શું,
આપણે પણ બહુ મોટા
હરામી છીએ !!
😂😂😂😂😂😂
jamano bahu
kharab chhe to aapane shu,
aapane pan bahu mota
harami chie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આવડી મોટી દુનિયા છે, પણ
આવડી મોટી દુનિયા છે,
પણ બધા હરામીઓ મારી
આજુબાજુ જ છે !!
aavadi moti duniya chhe,
pan badha haramio mari
aajubaju j chhe !!
Gujarati Jokes
2 years ago