
એની લપેટમાં છે શહેરના બધા
એની લપેટમાં છે
શહેરના બધા છોકરા,
એ છોકરી પણ કોરોનાથી
કંઈ ઓછી નથી !!
😂😂😂😂😂😂
eni lapet ma chhe
shaher na badha chhokara,
e chhokari pan corona thi
kai ochhi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બે વસ્તુ હંમેશા પુરુષોને પોતાના
બે વસ્તુ
હંમેશા પુરુષોને
પોતાના તરફ ખેંચે છે,
દારૂની દુકાન અને
પડોસણની મુસ્કાન !!
😂😂😂😂😂😂
be vastu
hammesha purushone
potana taraf khenche chhe,
daruni dukan ane
padosan ni muskan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
GIRLFRIEND હતી એટલે જવા દીધી,
GIRLFRIEND
હતી એટલે જવા દીધી,
BEST FRIEND હોત તો
બાહોમાં હોત !!
😂😂😂😂😂😂
girlfriend
hati etale java didhi,
best friend hot to
bahoma hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભાઈને હેરાન કરવામાં જે મજા
ભાઈને હેરાન
કરવામાં જે મજા આવે છે,
એવી મજા બીજા કોઈને હેરાન
કરવામાં નથી આવતી !!
😂😂😂😂😂😂
bhaine heran
karavama je maja aave chhe,
evi maja bija koine heran
karavama nathi aavati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમે પ્રેમને તપ સમજી બેઠા,
અમે પ્રેમને
તપ સમજી બેઠા,
અને એક એ હતા જે
લપ સમજી બેઠા !!
😂😂😂😂😂😂
ame prem ne
tap samaji betha,
ane ek e hata je
lap samaji betha !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમારી પ્રોબ્લેમને I Love You
તમારી પ્રોબ્લેમને
I Love You કહી જુઓ,
શું ખબર એ પણ તમારો
સાથ છોડીને જતી રહે !!
😂😂😂😂😂😂
tamari problem ne
i love you kahi juo,
shu khabar e pan tamaro
sath chhodine jati rahe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ લોકો માટે બે મિનિટનું
એ લોકો માટે
બે મિનિટનું મૌન,
જેમનો બર્થ ડે કાળી
ચૌદશના દિવસે છે !!
😂😂😂😂😂😂
e loko mate
be minute nu maun,
jemano barth de kali
chaudash na divase chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માંગુ છું ભગવાન પાસેથી એક
માંગુ છું ભગવાન
પાસેથી એક જ દુવા,
બનાવી દે મને તારી
ભત્રીજીનો ફૂવા !!
😂😂😂😂😂😂
mangu chhu bhagavan
pasethi ek j duva,
banavi de mane tari
bhatrijino fuva !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વગર કોઈ અનુભવે, આપણી ફ્રેન્ડને
વગર કોઈ અનુભવે,
આપણી ફ્રેન્ડને રીલેશનશીપ
એડવાઈઝ આપવી એ પણ
એક આર્ટ છે !!
😂😂😂😂😂😂
vagar koi anubhave,
aapani friend ne reletionship
edavice aapavi e pan
ek art chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા પ્રેમમાં કોઈ છોકરી પડતી
મારા પ્રેમમાં કોઈ
છોકરી પડતી નથી,
વિચારું છું કે કેળાની
છાલ નાખું એટલે બધી
લપસીને પડે !!
😂😂😂😂😂😂
mara prem ma koi
chhokari padati nathi,
vicharu chhu ke kelani
chhal nakhu etale badhi
lapasine pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago