
આ કપલ ચેલેન્જ પાછળ મહિલાઓનું
આ કપલ ચેલેન્જ પાછળ
મહિલાઓનું જ દિમાગ છે હો,
કેમ કે આખી દુનિયાને ખબર પડે
કે તેમનો પતિ પરણેલો છે !!
😂😂😂😂😂😂
aa couple challenge pachhal
mahilaonu j dimag chhe ho,
kem ke aakhi duniyane khabar pade
ke temano pati paranelo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ ઊંચ નીચ જાત પાત
પ્રેમ ઊંચ નીચ
જાત પાત કશું નથી જોતો,
એ તો બસ શાનદાર પ્રોફાઈલ
પિક્ચર જોવે છે !!
😂😂😂😂😂😂
prem unch nich
jat pat kashu nathi joto,
e to bas shanadar profile
picture jove chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વોટ્સએપ સ્ટેટસમાં મેન્શનનું ઓપ્શન હોવું
વોટ્સએપ
સ્ટેટસમાં મેન્શનનું
ઓપ્શન હોવું જોઈએ,
સાલું મુકીએ છીએ કોઈના
માટે અને ફીલ કોઈ
બીજું કરે છે !!
😂😂😂😂😂😂😂
what's app
status ma mention nu
option hovu joie,
salu mukie chie koina
mate ane fil koi
biju kare chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લગ્નમાં અમુક છોકરીઓ એટલી તૈયાર
લગ્નમાં અમુક છોકરીઓ
એટલી તૈયાર થઈને આવે છે,
કે મન થાય કે દુલ્હન પહેલા હું
આની સાથે ફેરા ફરી લઉં !!
😂😂😂😂😂😂
lagn ma amuk chhokario
etali taiyar thaine aave chhe,
ke man thay ke dulhan pahela hu
aani sathe fera fari lau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મહેનત કરીને Top કરવામાં એ
મહેનત કરીને Top
કરવામાં એ મજા નથી,
જે વાંચ્યા વગર Pass
થવામાં છે !!
😜😜😜😜😜😜
mahenat karine top
karavama e maja nathi,
je vancya vagar pass
thavama chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
અમુક લોકો સ્ટેટસમાં એવી સારી
અમુક લોકો સ્ટેટસમાં
એવી સારી સારી વાતો કરે,
જાણે આપણને એમના કાંડની
ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂
amuk loko status ma
evi sari sari vato kare,
jane aapan ne emana kand ni
khabar j na hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સુઈ જા ગાંડી હવે, આખો
સુઈ જા ગાંડી હવે,
આખો દિવસ બધાનું
લોહી પીને થાકી ગઈ હોઈશ !!
😂😂😂😂😂😂
sui ja gandi have,
aakho divas badhanu
lohi pine thaki gai hoish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પગાર તો પેટ્રોલની જેમ હોવો
પગાર તો પેટ્રોલની
જેમ હોવો જોઈએ,
સવારે ઉઠીએ ને ખબર પડે કે
આજે ફરી વધી ગયો !!
😝😝😝😝😝😝
pagar to petrol ni
jem hovo joie,
savare uthie ne khabar pade ke
aaje fari vadhi gayo !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
તારી યાદ છે કે રસ-પૂરી
તારી યાદ છે
કે રસ-પૂરી નું ઘેન,
ચડ્યા પછી ઉતરવાનું
નામ જ નથી. !!
😂😂😂😂😂😂😂😂
tari yad chhe
ke ras-puri nu ghen,
chadya pachhi utaravanu
nam j nathi. !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક અમુક લોકોને જોઇને મારા
ક્યારેક અમુક લોકોને
જોઇને મારા દિલમાંથી
અવાજ આવે છે,
કે આને તો હું એક દિવસ
ઉંધો લટકાવીને મારીશ !!
😝😝😝😝😝
kyarek amuk lokone
joine mara dil manthi
avaj aave chhe,
ke ane to hu ek divas
undho latakavine marish !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago